Only Gujarat

Sports

બર્થ-ડે પર જુઓ ધોનીની દીકરી જીવાની ક્યૂટ તસવીરો

મુંબઇઃ ભારતીય ક્રિકેટ મહેન્દ્રસિંહ ધોનીની દીકરી જીવા આજે પાંચ વર્ષની થઇ ગઇ છે. છ ફેબ્રુઆરી 2015માં સાક્ષી ધોનીએ જીવાને જન્મ આપ્યો હતો. કેપ્ટન કૂલ ધોનીની દીકરી પાપાથી પણ ઘણી સુપર કૂલ છે. તે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જન્મ બાદથી તે સતત સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. આજે જન્મદિવસના અવસર પર અમે જીવાની તસવીરો બતાવી રહ્યા છે જેમાં તે પપ્પા ધોનીની સાથે મસ્તી કરતી જોવા મળી રહે છે.

ધોનીની દીકરી ઇન્સ્ટાગ્રામ પર વેરિફાઇડ એકાઉન્ટ છે અને તેના લાખો ફોલોઅર્સ છે. અહીં તેમની મમ્મી સાક્ષી પોતાના ફોટો અને  વીડિયો શેર કરતી રહે છે. જીવાના જન્મદિવસ પર તેના વાયરલ ફોટોઝ બતાવી રહ્યા છીએ. જેમાં મમ્મી પપ્પા સાથે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે.

એરપોર્ટ પર જીવા પપ્પા સાથે સ્પોર્ટ કરવામાં આવી તો મીડિયાને પોઝ આપવામાં કોઇ નખરા બતાવી રહી નથી.

સોશિયલ મીડિયા પર જીવાના લાખો ફોલોઅર્સ છે. તેના વીડિયો પણ લોકો ખૂબ પસંદ કરે છે.

મમ્મી સાક્ષી સાથે જીવા ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અને ફોટોઝમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

જીવા પપ્પા ધોની સાથે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page