Only Gujarat

FEATURED National

રાફેલને આ યુવતીએ બનાવ્યો ભાઈ, આરતી ઉતારી બાંધી રાખડી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રક્ષાબંધનના દિવસે ડીએલએડની એક વિદ્યાર્થિનીએ ખુબ જ અનોખી રીતે આ તહેવારની ઉજવણી કરી હતી. વિદ્યાર્થિનીએ રાફેલની તસવીર પર રાખડી બાંધી તેને પોતાનો ભાઇ બનાવ્યો છે. વિદ્યાથિનીનું કહેવું છે કે રાફેલ હવે ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનોને સબક શીખવાડવાની સાથે દેશની બહેનોની રક્ષા પણ કરશે.

વિદ્યાથિનીનું કહેવું છે કે રાફેલ હવે ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનોને સબક શીખવાડવાની સાથે દેશની બહેનોની રક્ષા પણ કરશે.

ચોક કોતવાલી ક્ષેત્રના હુંડાલ ખેલમાં રહેતી સાહિલ શુકલાએ રાફેલને પોતાનો ભાઇ બનાવ્યો છે.

સાહિલે રાફેલની તસવીર પર તિલક કર્યું અને રાફેલને રાખી બાંધી. ત્યારબાદ ઘાતક લડાકુ વિમાનને પોતાનો ભાઇ સમજી તેની આરતી પણ ઉતારી.

સાહિલ શુકલાનું કહેવું છે કે રાફેલ હવે ભારતની સૌથી મોટી શક્તિ છે. જેનાથી ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો થર થર કાંપશે.

રાફેલ વિમાન ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનોને સબક શીખવાડવાની સાથે જ દેશની બહેનોની પણ રક્ષા કરશે.

હાલ સાહિલે રાફેલને પોતાનો ભાઇ માની લીધો છે અને રક્ષાબંધનના તહેવાર રાફેલ સાથે મનાવ્યો.

રક્ષાબંધનના તહેવાર પર આ યુવતીએ રાફેલને રાખડી બાંધી તે તસવીર

રક્ષાબંધનના તહેવાર પર આ યુવતીએ રાફેલને રાખડી બાંધી તે તસવીર

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page