Only Gujarat

Bollywood FEATURED

નીતા અંબાણીને છે નાની વહુ રાધિકા પ્રત્યે ખાસ લગાવ, દરેક પ્રસંગે હોય છે સાથે ને સાથે

મુંબઈ: દિવાળીને બસ કેટલાક દિવસો જ બાકી છે. સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સે પણ દિપોત્સવને મનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. તમામ સેલેબ્સ આ મોકા પર પોત-પોતાના ઘરને સજાવે છે. અનેક તો એવા છે જે આ મોકા પર ભવ્ય પાર્ટીઝ આપે છે. અમિતાભ બચ્ચન પણ આ મોકા પર પોતાના ઘરે લોકોને આમંત્રણ આપે છે. પરંતુ આ વર્ષે બચ્ચન પરિવારને પાર્ટી ન કરવાનો નિર્ણય લીધો છે. આ વાતને અભિષેક બચ્ચને કન્ફર્મ કરી છે. અભિષેકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે- આ વર્ષે અમારા પરિવારના એક સભ્યનું નિધન થયું છે. મારી બહેન(શ્વેતા)ના સાસુ (રિતુ નંદા)નું નિધન થયું છે. એવામાં કોણ પાર્ટી કરશે? જણાવી દઈએ કે 14 જાન્યુઆરીએ રિતુ નંદાના નિધન બાદ 30 એપ્રિલે તેમના ભાઈ ઋષિ કપૂરનું પણ કેન્સરના કારણે નિધન થઈ ગયું હતું.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે બચ્ચન પરિવારે જોરદાર દિવાળી પાર્ટી આપી હતી. જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી બનીઠનીને પહોંચ્યા હતા. એટલું જ નહીં તેઓ પોતાની થનારી નાની વહૂ રાધિકા મર્ચન્ટને સાથે લઈને ગયા હતા. આ સિવાય પાર્ટીમાં શાહરુખ ખાન, ગૌરી ખાન, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, અનુષ્કા શર્મા, કેટરીના કૈફ, સારા અલી ખાન, કાજોલ, અજય દેવગણ સહિતના સેલેબ્સ પહોંચ્યા હતા.

વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે. લાલ ડ્રેસમાં સારા અલી ખાન.

પત્ની ઐશ્વર્યા રાય, બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર સાથે અભિષેક બચ્ચન. બીજી તરફ દોહિત્રી, દોહિત્ર અને દીકરી સાથે જયા બચ્ચન.

પત્ની શોભા કપૂર અને દીકરી એકતા કપૂર સાથે જીતેન્દ્ર.

બચ્ચની દિવાળી પાર્ટીમાં હેમા માલિની પણ પહોંચી હતી. અભિષેક બચ્ચન કેટરિના કૈફ સાથે.

પતિ જય મહેતા સાથે જુહી ચાવલા.

પત્ની ટ્વિંકલ ખન્ના અને દીકરા આરવ સાથે અક્ષય કુમાર. ગૌરી ખાન સાથે શાહરુખ ખાન.

ભાઈ ઈશાન ખટ્ટર અને પત્ની સાથે શાહિદ કપૂર. મસ્તીના મૂડમાં તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકર.

સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ.

ટાઈગર શ્રૉફ સાથે શ્રદ્ધા કપૂર.

ફેમિલી સાથે ચંકી પાંડે.

પત્ની મહીપ કપૂર અને દીકરી શનાયા કપૂર સાથે સંજય કપૂર.

સારા અલી ખાન ભાઈ ઈબ્રાહિમ અને મા અમૃતા સિંહ સાથે.

પત્ની માના સાથે સુનિલ શેટ્ટી. સિકંદર ખેર અને કિરણ ખેર સાથે અનુપમ ખેર. બ્લેક ડ્રેસમાં મલાઈકા અરોરા.

You cannot copy content of this page