Only Gujarat

TOP STORIES

Realમાં જોઈ છે 56ની છાતી? સલમાન ખાનને નહી પણ આ અધિકારીને જોઈને યુવતીઓ બને છે દિવાની

નવી દિલ્હીઃ તિહાર જેલમાં આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ દિપક શર્માની છાતી 56 ઈંચની છે અને બાયસેપ્સ સલમાન ખાન કરતાં પણ વધારે છે. ગુનેગારો દિપક શર્માની બોડી જોઈને જ થરથર કાંપે છે. તિહારમાં આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ બન્યા પહેલાં દિપક શર્મા અનેક સરકારી નોકરીમાં સિલેક્ટ…

30 વર્ષ બાદ મકર રાશિમાં શનિનો પ્રવેશ, આ રાશિઓ પર સૌથી વધુ રહેશે પ્રકોપ, જાણો તમારું શું થશે?

અમદાવાદઃ સૌરમંડળમાં શોભનીય તથા નીલી આભા માટે સૌથી સુંદર ગ્રહ શનિ છે. જ્યોતિષમાં શનિની મહત્વની ભૂમિકા છે. 12 રાશિમાંથી આઠ રાશિઓને પ્રભાવિત કરે છે. ત્રણ રાશિઓને પોતાની દૃષ્ટિથી, ત્રણ રાશિઓને સાડા સાતીથી અને બે રાશિઓને ઢૈયાના રૂપમાં અસર કરે છે….

ગુજરાતી બિઝનેસમેનના દીકરાએ કર્યુ એવું કામ કે તમે બોલી ઉઠશો કે ગુજરાતનું લોહી હોય તો આવું

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલા બોલિવૂડ ફિલ્મ્સમાં ભાગ્યે જ જોવા મળે છે. જોકે, તે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર જૂહી ચાવલાની એ કારણે ચર્ચામાં છે કે તેના દીકરાએ સારું કામ કર્યું છે. જૂહી ચાવલાએ ગુજરાતી બિઝનેસમેન…

ટીમ ઈન્ડિયાના ‘સુપર ફેન’ ચારુલતાબેન પટેલનું નિધન

લંડન: ટીમ ઈન્ડિયાના સુપર ફેન ચારુલતાબેન પટેલનું ગત્ 13 જાન્યુઆરીના રોજ નિધન થયું હતું. તેમણે 87 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા. દાદીના નિધન બાદ BCCI એ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ટીમ ઈન્ડિયાના ખાસ ફેનના નિધનથી ક્રિકેટ ચાહકોમાં ગમગનીની લાગણી…

બાથરૂમમાં રહેલું ગીઝર તમારો જીવ લઈ શકે છે, વિશ્વાસ નથી તો વાંચો આ

મુંબઈઃ આપણે પણ ગીઝર ચાલુ રાખીને બાથરૂમમાં ન્હાતા હોઈએ છીએ. જોકે, આજે અમે તમને મુંબઈનો એક એવો કિસ્સો જણાવીશું, જે વાંચ્યા બાદ તમે હવે ક્યારેય ગીઝર ચાલુ રાખીને ન્હાશો નહીં. ead993c0f7a6245b111dbbf9a624548a કેમ સાવચેતી રાખવી? મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક યુવતી બાથરૂમમાં…

વાતાવરણમાં પલ્ટો: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેતરોમાં પાણી ભરાયા

ગાંધીનગર: ગુજરાતમાંથી આ વખતે વરસાદ વિાદાય લેવાનું નામ જ નથી લેતો. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. જેમાં જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીનામાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા…

15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિઓના જીવનમાં હશે બસ પૈસા જ પૈસા

અમદાવાદઃ સૂર્ય 15 જાન્યુઆરીના રોજ પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિ મકરમાં ગોચર કરશે. સૂર્યને જ્યોતિષની આત્મા, સરકારી નોકરી, ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા, માન-સન્માન, લીડરશિપ વગેરેનો કારક માનવામાં આવે છે. આ તુલા રાશિમાં નીચનો તથા મેષ રાશિમાં ઉચ્ચનો છે. સિંહા રાશિનો આ…

જૂનાગઢ: વિસાવદર રોડ પર મિની બસ પલટી મારતાં સર્જાયો અકસ્માત, 6 મુસાફરોનાં મોત

જૂનાગઢઃ સાવરકુંડલાથી નીકળેલી 50 જેટલા મુસાફરો ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સની મિની બસ જૂનાગઢ જઈ રહી હતી ત્યારે બપોરે વિસાવદરના લાલપુર પાસેના શીતાવળ નજીક બસ પલટી મારતાં આ ગંભીર અકસ્મતા સર્જાયો હતો. અકસ્માત થતાં જ મુસાફરોએ બચાવો બચાવોની બૂમાબૂમ કરી હતી….

આ છે વિશ્વનો સૌથી દમદાર પાસપોર્ટ, જાણો ભારતનો પાસપોર્ટ કેટલો મજબૂત છે?

નવી દિલ્હીઃ દુનિયાના દેશો ફરવા માટે પાસપોર્ટ જરૂરી છે. હેનલે પાસપોર્ટે વિશ્વના સૌથી પ્રભાવશાલી પાસપોર્ટ્સનું લિસ્ટ રિલીઝ કર્યુ છે. પાસપોર્ટ પર કેટલા દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી કે પછી વીઝા ઓન અરાઈવલ મળે છે, તેના આધારે રેકિંગ જાહેર કરવામાં આવે છે….

નવા વર્ષે અમૂલની સાથે શરૂ કરો તમારો બિઝનેસ, મહિને થશે 10 લાખ રૂપિયા સુધીની કમાણી

આણંદ: નવી દિલ્હી: નવા વર્ષમાં જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમય વિચારવા માટે બહુ સારો છે. આ વર્ષે તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા બમ્પર કમાણીનો રસ્તો શોધી રહ્યાં છો. જોકે, ડેરી પ્રોડ્કશનની જાણીતી કંપની…

You cannot copy content of this page