Only Gujarat

International

જાણો કેવી રીતે એક વિદેશી મહિલા ભારતની દેશી ચાના કારણે બની કરોડપતિ

ભારતમાં લોકોના દિવસની શરૂઆત ચાની ચુસકીની સાથે થાય છે એ આપણે તમામ લોકો જાણીએ છીએ. એમાં કોઇ શંકા નથી કે ચાથી વધારે રિફ્રેશિંગ બીજું કાંઇ નથી. ત્યારે તો હિંદુસ્તાની ચાનો સ્વાદ વિદેશોમાં પણ ચર્ચાનો વિષય બનતો રહે છે. આ કારણે…

દુબઈના ઝગમગાટ પાછળની હકીકત, બદતર જિંદગી જીવે છે ભારતીયો

દુબઈ: માણસ સારા ભવિષ્ય માટે એક દેશથી બીજા દેશ જાય છે. ઘણા ભારતીયો અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા વિકસીત દેશોમાં જઈને ડૉલરમાં અઢળક પૈસા રળે છે. પણ બધાના નસીબમાં આવું હોતું નથી. ઘણા એવા લોકો પણ હોય છે કે જે નાછૂટકે…

2020 માટે બાબા વેન્ગાએ કરી છે આવી ખતરનાક ભવિષ્યવાણીઓ, દુનિયામાં થશે ઉથલપાથલ

બુલ્ગારિયાની ભવિષ્યવાણી કરનારા બાબા વેન્ગાએ 2020 માટે ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી છે. બાબા વેન્ગાનું વાસ્તવિક નામ વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતા. તે 1911માં જન્મ્યા હતા અને 1966માં તેમનું મોત થયું હતું. 12 વર્ષની ઉંમરમાં બાબા વેન્ગાએ પોતાની આંખો ગુમાવી દીધી હતી અને…

તમે ક્યારેય બ્લ્યૂ આંખવાળી સિંહણ જોઈ છે કે સાંભળ્યું છે?

લંડન: આ દુનિયામાં ઘણા અજીબોગરીબ પ્રકારના જીવો જોવા મળે છે, જે પોતાની ખાસિયતના કારણે એક અલગ જ ઓળખ બનાવે છે, પણ શું તમે ક્યારેય એવી સિંહણ બાબતે સાંભળ્યું છે, જેની આંખે બ્લ્યૂ હોય? આવી સિંહણ હાલ સોશિયલ મીડિયા ખૂબ વાઈરલ…

ભારતમાં ગાયની દુર્દશા, વિદેશમાં ગાય સાથે એક કલાક વીતાવવા માટે 5200 રૂ. ખર્ચવા પડશે

ન્યૂયોર્કઃ યુરોપિયન દેશમાં ગાય સાથે રમવું ઘણું જ લોકપ્રિય છે. હવે, અમેરિકાના ન્યૂયોર્કમાં પણ આ સુવિધ શરૂ કરવામાં આવી છે. એક કલાકના 75 ડોલર (અંદાજે 5200 રૂ.) છે. તમે એક કલાક સુધી ગાય સાથે રમી શકો છો. માનવામાં આવે છે…

ફક્ત 6 વર્ષની આટલી નાની બાળકી યુ-ટ્યુબ પર મચાવી રહી છે ધમાલ

દક્ષિણ કોરિયાની માત્ર છ વર્ષની બાળકીએ વીડિયો શેરિંગ સાઈટ યુટ્યુબ પર ધૂમ મચાવી નાખી છે. તે સતત યુટ્યુબ પર અલગ-અલગ વીડિયો પોસ્ટ કરતી રહે છે. જે લોકોને ઘણાં પસંદ આવે છે. આ કારણે તેની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી છે. જ્યારે…

મક્કમ મનના માનવી કંઈ પણ કરી શકે! એક અંધ ને બીજી અપંગ, છતાં પણ બંને ચઢે છે પર્વતો

કોલોરાડોઃ કહેવાય છે કે જો ટીમ વર્ક હોય તો તમામ મુસીબતો સહજતાથી પાર કરી શકાય છે. અમેરિકાના કોલોરાડોના મેલની નેક્ટ તથા ટ્રેવર હને આ વાત સાબિત કરી હતી. મૈલની ચાલી નથી શકતી અને ટ્રવેર જોઈ શકતો નથી. આમ છતાંય બંને…

અહીંયા બળાત્કારીઓના પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવામાં આવે છે, આ દેશોમાં રેપિસ્ટને મળે છે ખૌફનાક સજા

નવી દિલ્હીઃ 22 જાન્યુઆરી, 2019ના રોજ સવારે ચાર આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવશે. નિર્ભયાના ગુનેગારોને સાત વર્ષ બાદ પોતાના અપરાધની સજા મળશે. જોકે, દુનિયાના ઘણાં દેશોમાં રેપની સજા એ હદે ભયંકર આપવામાં આવે છે કે વિચાર માત્રથી રૂંવાડા ઊભા થઈ…

બ્રિટિશ સરકારની કંપનીએ બનાવ્યું વિશ્વનું પ્રથમ ગોલ્ડ ATM કાર્ડ

અત્યાર સુધી આપણે ગોલ્ડના દાગીના જ જોયા છે. ગોલ્ડના બૂટ અને કપડાં વિશે પણ સાંભળ્યું છે પરંતુ ક્યારેય સોનાના એટીએમ કાર્ડ વિશે તમે ક્યારેય સાંભળ્યું છે. બ્રિટીશ સરકારની સ્વામિત્વ વાળી કંપની ‘ધ રોયલ મિન્ટે’ વિશ્વનું પ્રથમ ગોલ્ડથી બનેલું એટીએમ કાર્ડ…

પુરુષોને મેચ્યોર અને મોટી ઉંમરની મહિલાઓ કેમ આકર્ષિત કરે છે? આ રહ્યા કારણો

લંડન: પુરુષો અને મહિલાઓ વચ્ચે રિલેશનમાં અમુક એવી બાબતો છૂપાયેલી હોય છે જેને શોધવી અશક્ય બરાબર હોય છે. હવે એક નવો ટ્રેન્ડ એવો શરૂ થયો છે કે પુરુષોને મોટી ઉંમરની અને મેચ્યોર મહિલાઓ તરફ વધુ આકર્ષિત કરે છે. આ બાબત…

You cannot copy content of this page