Only Gujarat

FEATURED International

પુરુષોને મેચ્યોર અને મોટી ઉંમરની મહિલાઓ કેમ આકર્ષિત કરે છે? આ રહ્યા કારણો

લંડન: પુરુષો અને મહિલાઓ વચ્ચે રિલેશનમાં અમુક એવી બાબતો છૂપાયેલી હોય છે જેને શોધવી અશક્ય બરાબર હોય છે. હવે એક નવો ટ્રેન્ડ એવો શરૂ થયો છે કે પુરુષોને મોટી ઉંમરની અને મેચ્યોર મહિલાઓ તરફ વધુ આકર્ષિત કરે છે. આ બાબત પાછળ અમુક ચોક્કર કારણો જવાબદાર છે. બોલિવૂડમાં પણ આ વિષય પરની અમુક ફિલ્મો આવી ચૂકી છે. મહિલાઓની ઢળતી ઉંમરમાં અમુક એવી બાબતો હોય છે, જેની પાછળ પુરૂષ કાયલ થઈ જાય છે. તો આવો નજર કરીએ આ બાબતો પર….

સેક્સ ઉત્તેજના વધી જવી
કેટલાક સાઇકોલોજિસ્ટનું કહેવું છે કે 45-50 વર્ષની ઉંમરમાં મહિલાઓમાં સેક્સ ઉત્તેજના વધી જાય છે અને કોઈ પણ ઉંમરની મહિલાઓ કરતા તેઓ પુરૂષોને વધુ સંતુષ્ટ કરી શકે છે, આ પણ એક કારણ છે કે પુરૂષ તેમના પ્રત્યે આકર્ષિત થાય છે.

જવાબદાર હોય છે મેચ્યોર મહિલાઓ
મેચ્યોર મહિલાઓ જ્યાં પોતાની જવાબદારીઓને બખૂબી નિભાવતા જાણે છે તો મુશ્કેલ પરિસ્થિતિનો સારી રીતે સામનો કરતા પણ જાણે છે. કેટલાક કિસ્સાઓમાં તેઓ માત્ર પોતાના અનુભવ શેર નથી કરતી બલકે જરૂર પડવા પર તેનો ઉકેલ પણ શોધી લે છે, જેના લીધે ઘણી જગ્યાઓ પર પુરૂષો રિલેક્સ અનુભવ કરે છે.

સંતુષ્ટ કરે છે મેચ્યોર મહિલાઓ
ઘણા બધા રિસર્ચમાં સાબિત થયું છે કે જ્યાં પુરૂષ ઇંટીમેટ થવામાં વધુ સમય નથી લગાવતા તો બીજી તરફ મહિલાઓને તેના માટે સમય જોઈતો હોય છે. મહિલાઓ આ બાબતમાં એટલે પોતાના કરતા નાની ઉંમરના પુરૂષની તરફ આકર્ષિત થાય છે કારણ કે તેઓ વધુ એનર્જેટિક હોય છે. સેક્સુઅલ પ્રેજેંટેશન મહિલાઓ માટે ખૂબ જરૂરી વસ્તુ હોય છે સાથે જ તેઓ ફિઝિકલ અને ઇમોશનલ બંને જ ફીલિંગને શેર કરવા ઈચ્છે છે, એટલે પુરૂષ-મહિલાઓની ઉંમરનું આ કોમ્બિનેશન પરફેક્ટ કહી શકાય છે.

પરિસ્થિતિ સંભાળનાર મેચ્યોર મહિલાઓ
મેચ્યોર મહિલાઓની શોધના પાછળ એક મોટું કારણ એ પણ છે કે જીવનમાં આવતા ઉતાર-ચડાવનો સામનો કરતી તેઓ એટલી વધુ કોન્ફિડેંટ અને સ્ટેબલ થઈ ચૂકી હોય છે કે તેમની સાથે લાઇફ વિતાવવી ખૂબ જ સરળ હોય છે. ઇમોશનથી લઈને ફાઇનેંશિયલ દરેક પ્રકારની પરિસ્થિતિને તેઓ ખૂબ જ સારી રીતે બેલેંસ કરી લે છે.

સમજદાર હોય છે મેચ્યોર મહિલાઓ
કોઈ પણ સંબંધમાં પાર્ટનરની વચ્ચે કોમ્યૂનિકેશન ખૂબ જ જરૂરી વસ્તુ માનવામાં આવે છે. જે મોટામાં મોટી મુશ્કેલીને દૂર કરી શકે છે અને તેનો અભાવ મોટામાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. મેચ્યોર મહિલાઓ ઇગોને સાઇડ મૂકી વાતચીત કરી પરસ્પર પરેશાનીઓને દૂર કરવામાં વિશ્વાસ રાખે છે, જે એક સમાન ઉંમરના પાર્ટનરમાં અભાવ દેખાય આવે છે. કેરિંગ, કોમ્પ્રોમાઇઝિંગ, અંડરસ્ટેંડિંગ મેચ્યોર મહિલાઓના સ્વભાવનો એક ભાગ બની ચૂક્યો હોય છે જે પુરૂષોને તેમની તરફ આકર્ષિત કરે છે.

ઉંમર સાથે કોઈ સંબંધ નહી
આજકાલની દુનિયામાં કોઈ પણ ઉંમરની મહિલાઓને જજ કરી શકવું મુશ્કેલ કામ છે. 30ની દેખાતી મહિલાઓ વાસ્તવિક જીવનમાં 40ની ઉંમરને પાર કરી ચૂકી હોય છે. ગ્રેસફુલ નજર આવવામાં તેમની મદદ કરે છે બ્યૂટી પ્રોડક્ટ્સ. તો જો તમને એવી કોઈ મહિલાની તરફ આકર્ષણ થઈ જાય તો તેના પર અફસોસ કરવાને બદલે તેના પોઝિટિવ પોઇન્ટને જુઓ. જેની જરૂર લાઇફમાં આગળ જતા પડવાની છે.

LEAVE A RESPONSE

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page