Only Gujarat

Gujarat

99 વર્ષના આ ગુજરાતી બાપાને સલામ, કોરોના સામેની લડાઈમાં આ પૂર્વ MLAએ આપી મરણમૂડી

જૂનાગઢ: સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે દિવસે પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે કોરોના સામેની લડાઈમાં અનેક લોકોએ દાન આપ્યું છે ત્યારે જૂનાગઢના ભૂતપૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમરે 51000 રૂપિયાને ચેક કલેક્ટરને આપ્યો હતો….

હજી પણ નહીં સુધરીએ તો અમદાવાદની હાલત ચીનના વુહાન કરતાં પણ થશે ખરાબ…!

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય દેશનું એવું રાજ્ય બનવાની કગાર પર છે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 1300ને પાર કરી ગયો છે. આ દરમિયાન ખાસ વાત…

2 મહિનાથી રોજ 100 દુકાનદાર પર નજર રાખે છે 28 વર્ષની ગર્ભવતી કોરોના વોરિયર્સ !

રાજકોટ: કોરોના સંક્રમણના કારણે દેશમાં ભારે ડરનો માહોલ છે. એવામાં દરેક દેશવાસી પોતાની ફરજ નીભાવી રહ્યો છે ખાસ કરીને મેડિકલ સ્ટાફ પર કામનું ડબલ ભારણ આવી ગયું છે. કોરોનાનો ખતરો હોવા છતા તેઓ ઇમાનદારીથી પોતાની ફરજ નીભાવી રહ્યાં છે. ખુશીની…

ગુજરાતમાં કોરોનાનો કહેર છે ને આ લોકોને નથી બેસવું ઘરમાં, ગમે તે બહાને નીકળે બહાર!

રાજકોટઃ લોકડાઉનનું ઉલ્લંઘનનો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. આવા લોકો પોતાની સાથે અન્ય લોકોના જીવન સાથે પણ રમત રમી રહ્યાં છે. લોકો જરૂરી વસ્તુ લેવાના બહાને ઘરમાંથી નીકળી રહ્યાં છે અને પાણીપુરી જેવી વસ્તુઓ છૂપાવીને ઘરે પરત ફરે છે….

ગર્વ છે હું ગુજરાતી છું! કોરોના વાયરસ સામે સંપૂર્ણ રક્ષણ આપે તેવા ગુજરાતના વૈજ્ઞાનિકોએ બનાવ્યા માસ્ક

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણમાં દરરોજ સેંકડો લોકો સપડાઈ રહ્યા છે અને લોકોને ઈન્ફેકટેડ થતાં બચાવવા માટે હવે માસ્ક પહેરવા ફરજિયાત કરવા પડયા છે ત્યારે ભાવનગર ખાતેની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા એક અસાધારણ અને અતિ ઉપયોગી શોધ…

લગ્નના 15 દિવસ બાદ પતિએ છોડી, બાદમાં આ રીતે સંઘર્ષ કરી IAS બની ગુજરાતી યુવતી

ગાંધીનગરઃ એક મહિલાનું જીવન પોતાના પતિની આસપાસ ઘૂમી શકે નહીં. તેને પણ પોતાના સપના પુરા કરવાનો અધિકાર છે. આમ કહેવું છે કોમલ ગણાત્રાનું છે જેણે પોતાના દમ પર યુપીએસસીની પરીક્ષા પાસ કરી. તેના માટે આ પરીક્ષા પાસ કરવી સરળ નહોતી…

અમદાવાદમાં આ મહિલા કોન્સ્ટેબલ એક વર્ષના બાળક સાથે કરે છે ડ્યૂટી

અમદાવાદઃવર્કિગ મહિલાઓની લાઇફમાં ઘર, પરિવાર, બાળકો અને નોકરી બધુ જ એક સાથે સંભાળવું ખૂબ મુશ્કેલ છે. અનેક વાર મહિલાઓ કામ અને ઘરની જવાબદારીઓને મેનેજ કરવામાં યૌદ્ધા થઇ જાય છે. એવામાં જ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ માતા અને વર્દી બંન્નેની ફરજ…

Exclusive: વધુ વજનના કારણે લોકો ઉડાવતા હતા મજાક, જુઓ પહેલાં અને હવેની તસવીરો

અમદાવાદઃ જો તમારું વજન વધારે હોય તો તેની સીધી અસર તમારા આત્મવિશ્વાસ પર પડે છે. આટલું જ નહીં તમે વેસ્ટર્ન આઉટફિટ પહેરતા સંકોચ અનુભવતા હોવ છો. અમદાવાદના જશોદાનગરમાં રહેતી 22 વર્ષીય નીકિતા પહેલાં ઓવરવેઈટ હતી. જોકે, તેણે મનથી નક્કી કર્યું…

આ કાઠિયાવાડી યુવક લક્ઝૂરિયસ કારમાં નહીં પણ બળદગાડામાં જાન લઈને પરણવા પહોંચ્યો

પોરબંદર: હાલ ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો લગ્નને જિંદગીભર યાદગાર બનાવવા માટે અલગ-અલગ રીતે લગ્ન કરતાં હોય છે. જેમ કે જાન હટકે લઈ જવી, અલગ જ ફોટોશૂટ, પ્રિ-વેડિંગ ફોટોશૂટ સહિત અલગ-અલગ જોવા મળે છે જેની તસવીરો પણ…

રાજકોટની દીકરીએ કરિયાવરમાં એવી કરી માગણી કે બાપની પણ છાતી ગજગજ ફૂલી!

રાજકોટઃ આજે પણ દીકરીના લગ્ન હોય તો પરિવારમાં ખુશીની સાથે સાથે એક અજીબ વ્યથા પણ હોય છે કે દીકરીને કરિયાવરમાં શું આપીશું? જો પરિવાર સુખી સંપન્ન હોય તો કોઈ જ વાંધો નથી પરંતુ જો ગરીબ પરિવાર હોય તો તેના માટે…

You cannot copy content of this page