Only Gujarat

Bollywood

બોલિવૂડને કંઈ ના કહેવાય… શ્રીદેવીથી લઈને નેહા ધૂપિયા સહિતની એક્ટ્રેસિસ લગ્ન પહેલાં જ થઈ હતી પ્રેગ્નન્ટ

મુંબઈઃકલ્કી કેકલાનો 10 જાન્યુઆરીએ જન્મદિવસ છે. કલ્કીએ 11 વર્ષ પહેલાં ‘દેવ ડી’થી કરી હતી. આ ફિલ્મ બાદ તેણે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે, કલ્કી હાલમાં પ્રેગ્નન્ટ છે અને તેને છેલ્લા દિવસો જાય છે. જોકે, કલ્કી લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ…

સારા અલી ખાન સાવકી માતા કરીનાને બોલાવે છે નામથી, જાણો બોલિવૂડમાં સાવકી માતા કેવી હોય છે?

મુંબઈઃ બોલિવૂડમાં એવા ઘણાં સ્ટાર્સ છે, જેમના સાવકી માતા સાથે સારા સંબંધ છે. ઈવેન્ટ હોય કે પછી પાર્ટી કે પછી અન્ય કોઈ ફંક્શન આ સ્ટાર્સ સાવકી માતા સાથે ઘણી જ સહજતાથી જોવા મળતા હોય છે. આજે આપણે એવા સ્ટાર્સ અંગે…

અઢળક સુખોની વચ્ચે આ સ્ટાર્સના હાસ્ય પાછળ પુષ્કળ દુઃખ, આજે પણ નથી ભૂલ્યા દુઃખ

મુંબઈઃ બોલિવૂડમાં એવા ઘણાં સ્ટાર્સ છે, જેમણે પોતાના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર જોયા છે. આમાંથી કેટલાંક એવા છે, જેમણે અપ્રતિમ લોકપ્રિયતા મેળવી છે પરંતુ તેમના હાસ્ય પાછળ દુઃખ છુપાયેલું છે. તેમણે પોતાની નજર સામે પોતાના સંતાનોને મરતા જોયા છે. બોલિવૂડના એવા…

જ્યારે ઐશ્વર્યા રાયે જાહેરમાં સ્વીકાર્યું હતું, હા, સલમાન ખાને મને માર માર્યો હતો અને ગાળો ભાંડી હતી

મુંબઈઃ આજે એટલે કે 27 ડિસેમ્બરના રોજ સલમાન ખાનનો 54મો જન્મદિવસ છે. સલમાન ખાનની વાત એટલે ચાહકોને તરત જ ઐશ્વર્યા રાયના સંબંધો યાદ આવી જાય તે સ્વાભાવિક છે. એક સમય હતો જ્યારે ઐશ્વર્યા અને સલમાન એકબીજાને ગળાડૂબ પ્રેમમં હતાં. જોકે,…

માત્ર 12 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી, અનિલ કપૂરની આ રસપ્રદ વાતો નહીં હોય ખબર

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરનો આજે 63મો જન્મદિવસ મનાવી રહ્યો છે. અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1956 ચેમ્બુરમાં થયો હતો. 12 વર્ષની ઉંમરમાં અનિલ કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અનિલ કપૂર 100થી વધારે ફિલ્મોમાં કામ…

બોલિવૂડના આ એક્ટર્સ-એક્ટ્રેસિસની જોડી બેડરૂમમાંથી ઝડપાઈ હતી રંગેહાથ, ખુલી ગઈ હતી પોલ

મુંબઈઃ બોલિવૂડમાં ક્યારે કોનું બ્રેકઅપ થાય ને ક્યારે પેચઅપ થાય તે કંઈ જ કહી શકાય તેમ નથી. એક સમયે જેઓ ગળાડૂબ પ્રેમમાં હોય અને બીજી જ ક્ષણે તેઓ એકબીજાથી અલગ પણ થઈ જતા હોય છે. આજે આપણે એવા કલાકારોની વાત…

બોલિવૂડની આ એક્ટ્રેસે 64ની ઉંમરે કર્યાં લગ્ન તો ‘મર્દાની’એ 36ની ઉંમરે ફર્યાં ફેરા

મુંબઈઃ એ વાત સાચી છે કે પ્રેમ કરવાન કોઈ ઉંમર હોતી નથી. મોહબ્બત કોઈ પણ ઉંમરે અને ગમે તે સમયે થઈ જાય છે. સામાન્ય જીવનમાં પણે અનેક વાર આ વાતો સાંભળી હશે. જોકે, આપણે તો એમ જ માનીએ છીએ કે…

જન્મતાં જ ગોવિંદાના પિતાએ દીકરાને હાથમાં લેવાની પાડી હતી ના, આ કારણે મળી હતી આકરી સજા

મુંબઈઃ સલમાન ખાનનો એક સમયનો ખાસ ફ્રેન્ડ ગોવિંદાનો 21 ડિસેમ્બરે 56મો જન્મદિવસ હતો. વિરારમાં જન્મેલો ગોવિંદા આજે તો મુંબઈના પોશ એરિયામાં રહે છે. જોકે, ગોવિંદાનો જન્મ થયો ત્યારે પિતાએ તેને હાથમાં લઈ રમાડવાનો ઈનકાર કરી દીધો હતો. ગોવિંદાએ આ વાતનો…

ગોવિંદાએ એક અભિનેત્રી માટે સગાઈ તોડી નાંખી, તો બીજીના બેડરૂમમાંથી ઝડપાયો હતો

મુંબઈ: ગોવિંદાએ 80ના દાયકામાં એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપીને ધમાકો મચાવ્યો હતો. ગોવિંદાએ એક્શનથી લઈને કોમેડી દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. ગોવિંદની પર્સનલ લાઈફ પણ ખૂબ ફિલ્મી રહી છે. એક સમયે તેનું નામ અભિનેત્રી નીલમ સાથે જોડાયું હતું….

એક સમયે આ એક્ટ્રેસના હતાં લાખો દિવાના, આજે કલાકો સુધી લાઈનમાં ઊભી રહી કોઈએ ઓળખી સુદ્ધાં નહીં!

મુંબઈઃ ફિલ્મ ‘દામિની’થી લોકપ્રિય થયેલા મિનાક્ષી શેષાદ્રી હાલમાં તો અમેરિકામાં પતિ તથા બે સંતાનો સાથે રહે છે. મિનાક્ષીનો પતિ હરિશ બેંકર છે અને તેને દીકરી કેન્દ્રા તથા દીકરો જોશ છે. અમેરિકામાં મિનાક્ષી ડાન્સ ક્લાસ ચલાવે છે. હાલમાં જ મિનાક્ષી લાઈસન્સ…

You cannot copy content of this page