Only Gujarat

Bollywood

મલાઈકાની હોટનેસ આગળ તો ભલી-ભલી એક્ટ્રેસ ભરે પાણી પણ આ વખતે વટાવી હદ…

મુંબઈ: દુનિયાભરમાં કોરોના વાયરસની અસર ઓછી થવાના બદલે વધી રહી છે. રોજ અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. એટલું જ નહીં રોજ અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ભારતમાં સ્થિતિ સારી નથી. અહીં પણ પીડિતોની સંખ્યા ઓછું થવાનું નામ નથી લઈ રહી. જો કે, સરકારે લોકોની સ્થિતિ અને જરૂરને સમજીને લૉકડાઉન બાદ અનલૉકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે તેમ છતાં સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ ઓછા બહાર નિકળી રહ્યા છે. કેટલાક સેલેબ્સે શૂટિંગ શરૂ કર્યું છે, તો કેટલાક જરૂરી કામથી જ બહાર નિકળી રહ્યા છે. આ વચ્ચે 46 વર્ષની મલાઈકાએ પોતાની હૉટ ફોટો સોશિયલ મીડિયા પર મુકી છે. આ ફોટો શેર કરીને તેણે ચાહકોને એક મજેદાર સવાલ પણ પુછ્યો છે.

સ્પોર્ટી લૂકમાં મલાઈકા: આ ફોટોમાં મલાઈકા બ્લેક સ્પોર્ટ્સ બ્રા અને શૉર્ટ્સમાં પોતાનું ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં તે ખૂબ જ સુંદર અને વગર મેકઅપમાં જોવા મળી રહી છે. તેમની આ ફોટોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

મલાઈકાએ તેનો આ ફોટો ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે આવા એન્ગલથી ફોટો શેર કરવાનો ઉદ્દેશ્ય જણાવી શકે છે? તમે ટૂથપિક જેવા દેખાશો પરંતુ કોઈ ફેર નથી પડતો.

શરૂ કર્યું રિઆલિટી શો નું શૂટિંગઃ મલાઈકાએ રિઆલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેણે સેટનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે જબરદસ્ત ડાન્સ કરતી નજર આવી રહી છે. આ શોના નવા એપિસોડ્સ જલ્દી જ ટીવી પર ઑનએર કરવામાં આવશે.

મલાઈકા જે ગીત પર ડાન્સ કરી રહી છે તે હેલનનું ગીત ‘પિયા તું અબ તો આજા’ છે. તેનો આ ડાન્સ ટ્રિબ્યૂટ સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે. ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’નો પ્રોમો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

You cannot copy content of this page