Only Gujarat

FEATURED National

ગેસ્ટહાઉસમાં યુવક-યુવતીઓ વચ્ચે ચાલતી હતી સેક્સની રમત પણ છેલ્લી ઘડીએ પોલીસ બની વિલન અને…

સમસ્તીપુર, બિહાર: બિહારમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી જ રહી છે. જેને જોતા સરકારે ફરી 31 જુલાઈ સુધી લૉકડાઉન કર્યું છે. જેનું કડકાઈથી પાલન કરાવવામાં જોડાયેલી પોલીસે સર્ચ ઑપરેશન દરમિયાન સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. આ ખુલાસો નગર થાના ક્ષેત્રના સ્ટેશન રોડ સ્થિત એક રેસ્ટ હાઉસમાં દરોડા દરમિયાન થયો હતો.

બિહારમાં કોરોનાના સતત વધતા જતા મામલા જોતા રાજ્ય સરકારે આખા પ્રદેશમાં લૉકડાઉનની પ્રક્રિયા ફરીથી શરૂ કરી છે, જેમાં કડકાઈથી કામ લેવામાં આવી રહ્યું છે. લૉકડાઉનનું પાલન કરાવવા માટે આખા શહેરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પોલીસની નજર ગેસ્ટ હાઉસ પર પડી.

પોલીસ જ્યારે ત્યાં પહોંચી તો શંકાના આધાર પર સર્ચ ઑપરેશન ચલાવ્યું. જે બાદ સેક્સ રેકેટના આખા મામલાનો ખુલાસો થયો. પોલીસે અલગ-અલગ રૂમમાંથી આપત્તિજનક સ્થિતિમાં મળેલા લોકોની મહિલા પોલીસના સહયોગથી અટકાયત કરી નગર પોલીસ સ્ટેશન મોકલી દીધા. જ્યાં સદર ડીએસપીએ પૂછપરછ કરી.

સદર ડીએસપી પ્રીતિશ કુમારે જણાવ્યું કે અટકાયત કરવામાં આવેલા યુવક-યુવતીની પૂછપરછ કરવામાં આવી છે. તો હોટેલનો મેનેજર ઘટના સ્થળેથી ફરાર થયો હતો.

You cannot copy content of this page