Only Gujarat

Bollywood FEATURED

અરબાઝની પ્રેમિકાનો બોલ્ડ અવતાર, ટૂંકા ડ્રેસમાંથી બતાવ્યું કંઈક આ…

ઇટાલિયન મૉડેલ અને એક્ટ્રસ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવી લીધું છે. તે પોતાના ફોટોને લીધે ખૂબ જ ચર્ચામાં રહે છે, પણ તેમનું નામ અરબાઝ ખાન સાથે જોડાયું છે, ત્યારથી તે ખૂબ જ ચર્ચામાં છે. અત્યારે બંનેના રિલેશન અંગે ચર્ચા થઈ રહી છે, પણ લગ્ન અંગે કંઈ કહી શકાતું નથી. આ વચ્ચે જ્યોર્જિયાના કેટલાક ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યાં છે.

જ્યોર્જિયા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા જ્યોર્જિયા પોતાના ફૅન સાથે જોડાયેલી રહી છે.

જ્યોર્જિયા દરરોજ પોતોના લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે. તેમણે પોતાના કેટલાક લેટેસ્ટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. જેમાં તેમનો ખૂબ જ ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

જ્યોર્જિયાના આ ફોટો તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફોટોને હજારોની સંખ્યામાં તેમના ફેન્સ લાઇક કરી રહ્યાં છે.

હાલમાં જ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ અરબાઝ ખાન સાથે લગ્ન અંગે ખુલીને વાત કરી હતી.

જ્યોર્જિયા મુજબ તેમને લગ્નની અફવાથી કોઈ ફેર પડતો નથી, કેમ કે તેમને ક્યારેય પોતાની રિલેશનશિપને કોઈથી છુપાવી નથી, પણ જ્યારે તમે કોઈ એવા વ્યક્તિ સાથે જોડાવો છો જે ફૅમશ હોય તો તેમના વિશે ચર્ચા થવી સામાન્ય વાત છે.

You cannot copy content of this page