Only Gujarat

Bollywood FEATURED

અડધી રાતે વર્સોવા ઘાટ પરથી રિક્શામાં બેસી અહીં પહોંચી આ ગ્લેમરસ અભિનેત્રી

બોલિવૂડ અભિનેત્રી સની લિયોની હાલ બહુ જ ચર્ચામાં છે. હાલમાં જ સની લિયોની પોતાના પતિ ડેનિયલ વેબર અને પોતાના બાળકોની સાથે ભારત ફરી છે. સની લિયોની એક દિવસ પહેલા વર્સોવા ઘાટ નજીક સ્પોટ થઈ હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

સની લિયોની આ દરમિયાન ટ્રાઉઝર અને ગુલાબી રંગનું ટોપ પહેરીને જોવા મળી હતી. તેણે સફેદ રંગનું માસ્ક પહેર્યુ હતું અને ગળામાં સ્ટોલ પણ પહેરી રાખ્યું હતું. જોકે મહત્વની વાત એ છે કે, સનીએ માસ્ક પહેર્યું હોવાથી ઓળખવવામાં મુશ્કેલી પડતી હતી.

સની લિયોની અહીં ઓટો રિક્શાથી પહોંચી હતી. આ તસવીરોમાં તે ઓટોથી બહાર નિકળી જોવા મળી હતી.

સની લિયોનીએ પેપરાઝીને જોતાં જ ફોટો માટે અલગ-અલગ પોઝ આપ્યા હતાં. તેની સાથે તેણે પેપરાઝીને વિક્ટરી સાઈન પણ બતાવ્યું હતું અને ચાહકોનું અભિવાદન પણ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, સની લિયોની હાલમાં જ ટ્રાન્સપેરેન્ટ માસક પહેરવા પર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. તે એક શૂટના સેટ પર સ્પોટ થઈ હતી.

સનીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહી છે કે, તે વર્ક કમિટમેન્ટને લઈને પરત આવી છે.

આ વીડિયોમાં સનીએ બ્લેક એન્ડ વ્હાઈટ ટોપ અને બ્લેક જીન્સ પહેર્યું છે. સનીના ફેસ માસ્કે ચાહકોને એટ્રેક્ટ કર્યાં હતાં.

ઈન્ટરનેટ પર ચાહકોએ આને સનીનો ખરાબ વ્હવહાર બતાવ્યો હતો. તેણે ટ્રાન્સપેરેંટ માસ્ક તો પહેર્યું પરંતુ તેના નાકની નીચોનો હિસ્સો ખુલો હતો.

તમને જણાવી દઈએ કે, લોકડાઉન લાગ્યા બાદ સની લિયોની લોંસ એન્જલસ જતી રહી હતી અને 6 મહિનથી વધારે સમય બાદ તે ભારત પરત ફરી હતી.

You cannot copy content of this page