Only Gujarat

Day: February 14, 2022

પ્રજામાં ખુમારીનો છાંટો નહીં રહ્યો, આપણે ભયંકર સ્થિતિ તરફ આપણે જઈ રહ્યા છે: રાજભા ગઢવી

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હીચકારી હત્યાએ લોકોને ધ્રુજાવી દીધા છે. આ ઘટનાને સમાજના તમામ લોકોએ વખોડી છે. એકતરફી પ્રેમમાં નરાધમ યુવક દ્વારા મામૂસ દીકરીની હત્યાએ લોક સાહિત્યકારોને પણ હચમચાવી દીધા છે. લોકકલાકાર રાજભા ગઢવીનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. રાજભા ગઢવીએ આકારા…

ઘરની લાડલી દીકરી હતી ગ્રીષ્મા, જેના પર હાથ મૂકે એ લઈ આપતા પિતા

લાડલી દીકરીની ઘાતકી હત્યાથી વેકરિયા પરિવાર શોકમાં છે. બધાની માનીતી ગ્રીષ્માના નિધનથી વેકરિયા પરિવાર ભાંગી પડ્યો છે. ગઈકાલે ઘસમાં હસતી ખેલતી ગ્રીષ્મા આજે આ દુનિયા નથી એ માનવું પરિવાર માટે મુશ્કેલ છે. ગ્રીષ્માની યાદમાં પરિવાર હીબકેને હીબકે રડી રહ્યો છે….

દીકરી ગ્રીષ્માના મોતથી અજાણ છે માતા, ખબર પડશે ત્યારે શું થશે? બધા ડરી ગયા

લાડલી દીકરીની વિદાઈનો આઘાત તેની માતાથી વધુ કોને લાગે? જેનાથી ઘર શોભી ઉઠે એ દીકરી જ અચાનક ઘરમાંથી ગાયબ થઈ જાય તો એક માતાની સ્થિતિ શું બને એની કલ્પના જ કરવી મુશ્કેલ છે. કંઈક આવી જ સ્થિતિ હાલ ગ્રીષ્માની માતા…

હાઈટ વધારવા માટે ઉમેદવારોએ વાપરી ગજબ ચાલાકી, જેને જોયું એ કોઈને ન પણ થયો વિશ્વાસ

આજકાલ ઘણા યુવાનો આર્મી કે પોલીસમાં જવાના સપના જોતા હોય છે. જોકે આર્મી કે પોલીસમાં ભરતી માટે અમુક નિર્ધારિત શારીરિક માપદંડ ફરજિયાત હોય છે. નિશ્ચિત ઉંચાઈ, વજન અને છાતી હોય તો જ આર્મી કે પોલીસમાં લેવામાં આવે છે. જોકે અમુક…

સ્વરૂપવાન પરિણીતા અને પાડોશી વચ્ચે મળી ગઈ આંખ, પૈસા સાથે જીસ્મની ભૂખ સંતોષવા લાગી

ક્લાર્કને હનીટ્રેપમાં ફસાવનાર મહિલાને લઈને રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મહિલા પ્રિયા અને તેના જીમ ટ્રેનર પતિ વિવેક વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. એટલે પ્રિયા મદદ માટે પાડોશી હિમાંશુંને બોલાવી હતી. આ મદદના સિલસિલામાં પ્રિયા-હિમાંશુ નજીક આવ્યા અને…

લગ્નના 15 વર્ષ બાદ માતાએ એક-બે નહીં પણ ચાર બાળકોને આપ્યો જન્મ

બિહારના મોતિહારીમાં એક મહિલાએ એક નહીં, બે નહીં પણ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે. જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યા બાદ ચાર બાળકોની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. મોતિહારીના શંકર સરૈયાની રહેવાસી…

સાસુ હોય તો આવી, લગ્ન કરીને વહુ ઘરમાં પગ મૂકે એ પહેલા જ લાખો રૂપિયાની કાર ગિફ્ટમાં આપી

CRPFમાં SIએ પોતાના એકમાત્ર પુત્રના લગ્નમાં દહેજ ન લઈને એક ઉમદા ઉદાહરણ આપ્યું છે. માતા-પિતાએ પુત્રના લગ્નમાં દહેજના નામે માત્ર 1 રૂપિયો અને નાળિયેર જ લીધું છે. એટલું જ નહીં, જ્યારે પુત્રવધૂ સાસરિયાંમાં આવી ત્યારે સાસુએ તેને 11 લાખની લક્ઝુરિયસ…

મહિલા પ્રેમિકા સાથે રહેવા માટે યુવક સેક્સ ચેન્જ કરાવીને મહિલા બન્યો, પછી થઈ જોવા જેવી

એક યુવકે તેની પ્રેમિકા સાથે રહેવા માટે જેન્ડર ચેન્જ કરાવવાનો નિર્ણય કર્યો હતો. તેની ટ્રીટમેન્ટ ચાલતી હતી. માતા-પિતાના સમજાવ્યા પછી તેની ટ્રીટમેન્ટ વચ્ચે રોકવામાં આવી હતી. એને પરિણામે તેના શરીરમાં છોકરી અને છોકરા બંનેના હોર્મેન્સ આવી ગયા છે. 32 વર્ષનો…

You cannot copy content of this page