Only Gujarat

Day: February 3, 2022

હત્યા બાદ કિશન ભરવાડના ઘરમાં અને ગામમાં કેવો છે માહોલ? હાલ જ જાણો

કિશન ભરવાડની હત્યાનું ગ્રાઉન્ડ ઝીરો ભલે ધંધુકાનો મોઢવાડા વિસ્તાર હોય પણ આજે કિશનને મળવા આવનારાઓ માટે વતન ચચાણા ખાતેનું ઘર જ ગ્રાઉન્ડ ઝીરો છે. રોજ સંખ્યાબંધ લોકો કિશનને શ્રદ્ધાંજલિ પાઠવવા આવે છે. આદમકદની કિશનની તસવીર પાસે તેના પિતા હાથ જોડીને…

બિગ બોસ 15ની વિનર તેજસ્વીએ ગુજરાતમાં આ શહેરની મહેમાનગીરી માણી

ખૂબ જ જોવાતા ટીવીના રિયાલિટી શો બીગ બોસ-15ની વિજેતા તેજસ્વીની પ્રકાશે થોડા સમય અગાઉ કોરોનાના સમયમાં જ નવસારી શહેરની આખા દિવસની મહેમાનગીરી માણી હતી.ખૂબ જ જાણીતા ટીવીના રિયાલિટી શો બિગ બોસ 15 હાલમાં જ પૂરો થયો જેની વિજેતા ટીવી અભિનેત્રી…

સૌરાષ્ટ્રમાં આડા સંબંધની શંકા દૂર કરવા યુવાનને કરાવ્યા સત્યના પારખાં

જેતપુર : જેતપુ૨માં પત્ની સાથેના આડા સબંધની શંકા દૂ૨ ક૨વા યુવકને ઉઠાવી જઈ સત્યના પા૨ખા ક૨વા માટે વડલી ચોકમાં આવેલા માતાજીના મઢે લઈ જઈ ગ૨મ તેલના તાવડામાં હાથ નખાવતાં યુવક દાઝી જતાં સા૨વા૨ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે….

You cannot copy content of this page