Only Gujarat

Month: January 2022

‘તારક મહેતા..’ની સુંદર ભાભીઓને ટક્કર આપવા આવી ગઈ નવી યુવતી, જુઓ તસવીરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મુનમુન દત્તા, સુનૈના ફોજદાર ગ્લેમરસ ને સ્ટાઇલિશ જોવા મળે છે. હવે આ શોમાં નવી એક્ટ્રેસની એન્ટ્રી થઈ છે. શોમાં અર્શી ભારતી શાંડિલ્ય જોવા મળે છે. આજકાલ અર્શીની ઘણી જ ચર્ચા થઈ રહી છે. અર્શી પોતાની…

વૈષ્ણોદેવીનો આ સિક્કો તમને કરશે માલામાલ, બસ કરવાનું રહેશે આટલું

આ ગામની બીજી એક ખાસ વાત એ છે કે, વર્ષોથી વિદેશમાં સ્થાયી ગામના એનઆરઆઈએ ગુજરાતી સંસ્કૃતિ અને સંસ્કારને જાળવી રાખ્યા છે. ગામના દરેક ઘરમાંથી વ્યક્તિ વિદેશ હોવાથી અહીંની શાળામાં પણ અંગ્રેજી શિક્ષણ પર ભાર મુકવામાં આવે છે. જો કે વિદેશમાં…

ગુજરાતનું લક્ઝુરિચર્સ ગામ, ગામના 400 ઘરમાંથી એક પણ ઘર એવું નથી, જેનો સભ્ય વિદેશમાં ન હોય

દક્ષિણ ગુજરાતમાં NRIઓનું ગામ તરીકે ઓળખાતું એનાને પેરિસ પણ કહેવાય છે. ગામમાં 400 ઘરોમાંથી એક પણ ઘર એવું ન હોય, જેનો સભ્ય વિદેશમાં ન હોય. 200 ઘરોના તાળાં જ રહેતા હોય છે. વર્ષમાં એક વખત મોટી સંખ્યામાં વતન આવવાનું પણ…

ફાયરબ્રિગેડના અધિકારી પાંચ લાખની લાંચ લેતા ઝડપાતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

અમદાવાદ : ગાંધીનગરના રીજનલ ફાયરઓફિસર મહેશ મોડને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે.ફરિયાદી પાસેથી ફાયરનો પ્રિ પ્લાન પાસ કરાવવાના બદલામાં મહેશ મોડે લાંચની માંગણી કરી હતી. જેના આધારે ગાંધીનગરની ફાયરબ્રિગેડની…

અભિનેતા હ્રતિક રોશન આ મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો, વીડિયોએ મચાવી ધમાલ

મુંબઇ : બોલીવૂડનો અભિનેતા અને ૨૦૧૪માં પત્ની સુઝાન સાથે છુટાછેડા લેનારો હૃતિક રોશન શુક્રવારે રાતે મુંબઇની એક રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો. હૃતિક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેની સાથે મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. હૃતિકે તેનો હાથ પકડયો હતો…

મેકઅપ કરાવતી વખતે સારા અલી ખાનના ચહેરા નજીક જ ફૂટ્યો બલ્બ પછી….

મુંબઇ : સારા અલી ખાન હાલ વિક્કી કૌશલ સાથે આગામી ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના ઇંદોરમાં કરી રહી છે. તેવામાં સારા શૂટિંગ માટે મેકઅપ કરાવતી હતી ત્યારે તેના સાથે એક ગંભીર અકસ્માત થતા રહી ગયો છે. જેનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ…

95 વર્ષની ઉંમરે ખેડૂતનું થયું મોત, 7 દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપી

જે પિતાનો હાથ પકડીને દીકરીઓ ચાલતા શીખી, પ્રેમથી તે દીકરીઓને મોટી કરી. સમાજમાં પોતાના પગ પર ઊભા રહેતા શિખવાડ્યું. તે જ પિતાની અર્થીને જ્યારે 7 દીકરીઓએ કાંધ આપીને વિદાય કર્યા તો લોકોની આંખો ભીની થઈ ગઈ. દીકરીઓએ પિતાના મૃતદેહને કાંધ…

ગુજરાતના અબજોપતિ લવજી બાદશાહની લાડલી દીકરીનું જાજરમાન રિસેપ્શન, જુઓ તસવીરો

સુરતમાં હાલ એક લગ્ન યોજાઈ ગયા. આ કોઈ સામાન્ય લગ્ન હતા. આ લગ્નની ચમક-દમકથી આખું સુરત ઝળઝળી ઉઠ્યું હતું. સુરતના પ્રખ્યાત અબજપતિ બિઝનેસમેન લવજી બાદશાહની લાડલી દીકરાના આ જાજરમાન લગ્નમાં જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય એવો માહોલ હતો….

કારના શોરૂમમાં અપમાન થતાં ખેડૂતે ગણતરીની મીનિટોમાં 10 લાખ રોકડા ફેંક્યા

બેંગાલુરૂ : કર્ણાટકમાં એક ખેડૂત વાહન ખરીદવા શોરૂમમાં ગયો હતો. જોકે તેના દેખાવને જોઇને શોરૂમના સેલ્સ એક્ઝિક્યૂટીવે તેની સાથે અત્યંત ખરાબ વર્તન કર્યં હતું. આ ખેડૂત થોડા જ સમય બાદ 10 લાખ રૂપિયા રોકડા લઇને આવ્યો હતો અને વાહનની ખરીદી…

ટીમ ઈન્ડિયાના જસપ્રીત બુમરાહની લાઈફ સ્ટાઈલ આગળ ભલભલા ફિક્કા પડે

સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કમાલ કરી દીધી છે. જેને લીધે જસપ્રીત બુમરાહ દરેકના ફેવરેટ બની ગયા છે. ત્યારે અમે તમને જસપ્રીત બુમરાહ અંગે જણાવીએ. જસપ્રીત બુમરાહે આઇપીએલની દુનિયાથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી અને…

You cannot copy content of this page