Only Gujarat

Bollywood

રોમેન્ટિક સીન કરતી વખતે ભાન ભૂલ્યા હતાં બોલિવૂડના આ સ્ટાર્સ, એકબીજામાં ખોવાઈ ગયા હતા

મુંબઈઃ બોલિવૂડમાં એક સમય એવો હતો જ્યારે ફિલ્મમાં વધુ ડાન્સ અને ઓછો રોમાન્સ દેખાડવામાં આવતો હતો. હવે ફિલ્મોમાં રોમાન્સ સીન્સ તો હોય જ છે. અત્યારની મોટાભાગની ફિલ્મો અંતરંગ દૃશ્યો વગર અધૂરી માનવામાં આવે છે. જોકે, લોકોને મનોરંજન કરાવનારા આ રોમેન્ટિક સીનને કેમેરા અને આખી ટીમ સામે શૂટ કરવા સ્ટાર્સ માટે ખૂબ મુશ્કેલ હોય છે. રોમેન્ટિક સીન કરતી વખતે ક્યારેક એવી પણ સ્થિતિ સર્જાય છે કે, સ્ટાર્સ ખુદ પર કાબૂ રાખી શકતાં નથી. તો અમે તમને આજે રોમેન્ટિક સીન કરતી વખતે ભાન ભૂલેલાં સ્ટાર્સ વિશે જણાવીએ.

એવાં ઘણાં સેલેબ્સ છે જે ફિલ્મોનો રોમેન્ટિક સીન શૂટ કરતી વખતે એટલાં બેકાબૂ થયાં કે ડાયરેક્ટરે કટ કહ્યું છતાં પોતાને રોકી શક્યા નહી અને કિસ કરતાં રહ્યાં.

માધુરી દીક્ષિત અને વિનોદ ખન્નાએ ફિલ્મ ‘દયાવાન’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંને વચ્ચે એક રોમેન્ટિક સીન હતો. આ સીનને શૂટ કરતી વખતે વિનોદ ખન્ના ભાન ભૂલી ગયા અને તેમણે માધુરીના હોઠ પર બટકું ભરી લીધું હતું.

ટાઇગર શ્રોફ અને જેક્લીન ફર્નાન્ડિઝની ફિલ્મ ‘ફ્લાઇંગ જટ’માં એક રોમેન્ટિક સીન હતો. જેના શૂટિંગ દરમિયાન બંને સ્ટાર બેકાબૂ થઈ ગયા અને ડિરેક્ટરે કટ કહ્યું છતાં પણ તે એકબીજાને કિસ કરતાં રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ વાત ખુદ ફિલ્મના ડિરેક્ટર રેમો ડિસૂજાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહી હતી.

રણવીર કપૂર અને એવલિન શર્મા પર ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’માં એક રોમેન્ટિક સીન ફિલ્માવવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને આ સીન દરમિયાન બેકાબૂ થઈ ગયાં અને ડાયરેક્ટરનું સાંભળવા તૈયાર જ નહોતાં.

રણવીર કપૂર અને એવલિન શર્મા પર ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’માં એક રોમેન્ટિક સીન ફિલ્માવવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને આ સીન દરમિયાન બેકાબૂ થઈ ગયાં અને ડાયરેક્ટરનું સાંભળવા તૈયાર જ નહોતાં.

વિનોદ ખન્ના અને ડિમ્પલ કપાડિયા સાથે પણ આવું જ થયું હતું. રોમેન્ટિક સીન દરમિયાન વિનોદ એટલાં ખોવાઇ ગયાં હતાં કે તે ડિરેક્ટરે કટ કહ્યું છતાં તે ડિમ્પલ કપાડિયાને કિસ કરતાં રહ્યાં હતાં.

દિલીપ તાહિલે જયા પ્રદાને એક સીનના શૂટિંગ દરમિયાન એટલી જોરથી પકડી લીધી હતી કે જયા પ્રદાએ તેમને જોરદાર લાફો માર્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page