Only Gujarat

National

હાલ જ જાણો ટ્રેનના એન્જિનમાં કેટલા લિટર એન્જિન ઓઈલનો થાય છે ઉપયોગ?

દરેક એન્જિનને ચલાવવા માટે એન્જિન ઓઈલની જરૂર પડે છે, તો શું તમે જાણો છો કે ટ્રેનના એન્જિનમાં કેટલું તેલ નાખવું પડે છે.

દરેક એન્જિનના પાવરના આધારે નક્કી કરવામાં આવે છે કે કયા એન્જિનમાં કેટલું ઓઈલ વાપરવામાં આવશે. ભારતીય રેલ્વેની પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓ માટે ઘણા પ્રકારના એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે અને તમામની શક્તિ તદ્દન અલગ છે.

જે એન્જિનમાં વધુ પાવર હોય છે, તેમાં વધુ તેલ વપરાય છે. રેલ્વેમાં 4 પ્રકારના એન્જિન છે, WDM 3 D, WDG3A, WDs6, wdp 4, 4b, 4d, wdg અને આ પ્રમાણે તેલની ગણતરી કરવામાં આવે છે.

જ્યારે પણ કોઈ લોકમોટિવ ટ્રેન લઈને જાય છે, ત્યારે તે પહેલા આ બધું તપાસે છે અને એન્જિન લીક વગેરેની માહિતી લે છે અને ચેક કર્યા પછી ટ્રેન લઈ જાય છે.

જો આપણે લિટર મુજબ એન્જિન ઓઇલ વિશે વાત કરીએ, તો WDM 3 D, WDG3A લગભગ 1080 લિટર, WDs6 530 લિટર, wdp 4, 4b, 4d, wdg 4માં 1457 લિટર ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે.

આવી સ્થિતિમાં કહી શકાય કે ટ્રેનના એન્જિનમાં 1000થી 1500 લિટર એન્જિન ઓઈલનો ઉપયોગ થાય છે. જ્યારે, જો બાઇક 150 સીસીની છે, તો તેના માટે 1 લિટર તેલનો ઉપયોગ થાય છે.

You cannot copy content of this page