Only Gujarat

Sports

સુનિલ શેટ્ટીની પુત્રી આથિયાએ આ રીતે બર્થ-ડે કર્યો સેલિબ્રેટ, બોયફ્રેન્ડે બનાવ્યો યાદગાર

મુંબઈઃ સુનીલ શેટ્ટીની દીકરી આથિયાએ 5 નવેમ્બરે તેનો 28મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ બર્થડેને તેના બોયફ્રેન્ડ કેએલ રાહુલે વધુ યાદગાર બનાવ્યો હતો. રાહુલે એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તે ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું કે, ‘હેપ્પી બર્થડે મેડ ચાઇલ્ડ.’ આ ફોટોમાં આથિયા રાહુલના ખભા પર માથુ રાખેલી જોવા મળી રહી છે. બંનેનો ચહેરો ખૂબ જ ડિફરન્ટ દેખાઈ રહ્યો છે.

ગયાં વર્ષે રિલેશનશિપ ઓફિશિયલ કરી હતી
આથિયા અને રાહુલે તેમની રિલેશનશિપને વર્ષ 2019માં આથિયાના બર્થડે પર જ ઓફિશિયલી એનાઉન્સ કરી હતી. જ્યારે તેમણે આથિયા સાથે પોતાનો એક ફોટો શેર કરી વિશ કર્યું હતું. તો આ વર્ષે આથિયાએ પણ રાહુલ માટે તેમના બર્થડે પર સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લખી હતી. જેના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થડે માય પર્સન.’

આથિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમણે વર્ષ 2015માં હીરોથી ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2019માં તેમણે નવાઝુદ્દીન સાથે મોતીચૂર ચકનાચૂરમાં જોવા મળી હતી.

You cannot copy content of this page