Only Gujarat

Bollywood FEATURED

કરીનાનો નાનકડો તૈમુર છે ગુસ્સાવાળો, આ લોકોને જોતાં મારવા લાગ્યો લાત!

મુંબઈઃ પ્રેગ્નન્ટ કરીના કપૂર અત્યારે પોતાનો પ્રેગ્નન્સિ પીરિયડ એન્જોય કરી રહી છે. પ્રેગ્નન્સિના સાતમાં મહિનામાં પણ કરીના ઘરે આરામ કરવાની જગ્યાએ એડ શૂટ અને ચેટ શો કરી રહી છે. ગત રાત્રીએ કરીના મમ્મી બબિતાના ઘરની બહાર સ્પોટ થઈ હતી. કરીના સાથે દીકરા તૈમૂર અલી ખાન પણ હતો. નાનીના ઘરની બહાર જ તૈમૂરે કારમાંથી ઉતર્યો તેને જોયું કે, ફોટોગ્રાફર્સ તેમનો ફોટો ક્લિક કરી રહ્યા છે. આ જોઈ તૈમૂરને એક ફોટોગ્રાફર બૂમ પાડી એક ફોટો ક્લિક કરવા માટે બોલાવે છે, તો તૈમૂર કહે છે, નો ફોટો. આ પછી તૈમૂરે એકવાર ફરી જોરથી ફોટોગ્રાફર્સે આ વાત કહી. એટલું જ નહીં તૈમૂરે ફોટોગ્રાફર્સને જોઈ પગ ઉઠાવી મારવા સુધીની એક્શન કરી હતી. આ દરમિયાન કરીનાએ તેનો હાથ પકડી નજર અંદાજ કરી અને સ્માઇલ કરતી હતી.

ઉલ્લેકનીય છે કે, 20 ડિસેમ્બરે તૈમૂર 4 વર્ષનો થઈ જશે. નાની બબિતાના ઘરે ગત રાત્રી તૈમૂરની પ્રી-બર્થડે સેલિબ્રેશન પાર્ટી હતી. આ દરમિયાન કરિશ્મા કપૂર, સોહા અલી ખાન, કૃણાલ ખેમૂ, ઇનાયા નૌમી ખેમૂ પણ સ્પૉટ થયાં હતાં.

મમ્મી કરીના સાથે નાની બબિતા કપૂરના ઘરે પહોંચવા માટે તૈમૂર તે દરમિયાન ગ્રે સ્વેટશર્ટ, બ્લૂ જિન્સ અને વ્હાઇટ શૂઝ પહેર્યાં હતાં. તે કરીના ફુલ સ્લીવ્સમાં બ્લૂ ડ્રેસ ઔપ પિંક સ્લિપર્સ પહેરેલો જોવા મળ્યો હતો.

થોડાં સમય પહેલાં સૈફ અલી ખાને પણ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તૈમૂરને ફોટો ક્લિક કરાવવાનું પસંદ નથી. તેમણે કહ્યું હતું કે, જ્યારે કરીના તેમની ફિલ્મ ફોટો ખેંચાવવાનો પ્રયત્ન કરે છે.

ફોટોગ્રાફર્સને જોઈ હાથ હલાનતી કરીના કપૂર સાથે દીકરો તૈમૂર.

ફોટોગ્રાફર્સને ગુસ્સામાં જોઈ તૈમૂર અલી ખાન. સાથે મમ્મી કરીના કપૂર.

દીકરી ઇનાયા નૌમી સાથે સોહા અલી ખાન.

કૃણાલ ખેમૂ અને દીકરી ઇનાયા નૌમી સાથે સોહા અલી ખાન.

કરિશ્મા કપૂર અને કૃણાલ ખેમૂ.

સોહા અલી ખાન અને કરિસ્મા કપૂર ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતાં.

પત્ની સોહા અલી ખાન અને દીકરી ઈનાયા સાથે કૃણાલ ખેમૂ.

You cannot copy content of this page