Only Gujarat

International

ઘરે બેસીને માત્ર પાર્ટનર સાથે માણો સેક્સ ને કરો લાખોમાં કમાણી!

અમદાવાદઃ કોરોનાકાળમાં કોઈની આવક બંધ થઈ ગઈ છે તો કોઈની ઓછી થઈ ગઈ છે. ચાલો હવે ટેન્શન ન લો. તમારા માટે સારી જૉબ ઑફર છે. કેટલાક લોકો માટે તે લૉટરી સાબિત થઈ શકે છે. વિચારો 8 અઠવાડિયાના આ કામ માટે તમે 2 લાખથી વધુની કમાણી કરી શકો છો. કમાણી વિશે સાંભળીને આટલા ખુશ થઈ ગયા, તો કામ વિશે તો સાંભળી લો.

વાત એવી છે કે, એક વેબસાઈટ 8 અઠવાડિયા માટે કપલને અલગ-અલગ ગાદલા પર સેક્સ કરવાની તક આપી રહી છે. આ બાદ તમારે ઈમાનદારીથી એ ગાદલાનો રિવ્યૂ આપવાનો છે. 5 લકી કપલ Sleep Standardsના આ એક્સપેરીમેન્ટનો પાર્ટ બની શકે છે. સિલેક્ટ થનારા કપલને રોજ એક નવું ગાદલું મોકલવામાં આવશે, જેનો તેમણે રિવ્યૂ આપવામાં છે.

આ પ્રયોગ વિશે કંપનીનું કહેવું છે કે ઘણી વાર ખરાબ ગાદલા કપલ માટે સમસ્યા બની શકે છે. એટલે કંપની ઈચ્છે છે કે લોકો સેક્સ માટે બેસ્ટ ગાદલું ખરીદી શકે. અંતમાં કપલ પૈસા સાથે પોતાનું ફેવરિટ ગાદલું પણ ખરીદી શકે છે.

You cannot copy content of this page