આકાશ અંબાણીના દીકરા પૃથ્વીની બર્થ-ડે પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો, જુઓ તસવીરો

ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી હાલ પોતાના પરિવાર રિસ્પોન્સિબિલિટીના કારણે બહુ જ વ્યસ્ત છે. થોડા દિવસ પહેલાં જ પોતાના બન્ને બાળકોની સાથે મુંબઈ પરત ફરેલ ઈશા અંબાણીના ગ્રાન્ડ વેલકમ કરતાં મુકેશ અંબાણી જોવા મળ્યાં હતાં જ્યારે નવા વર્ષના બે દિવસ પહેલાં જ તેમણે પોતાના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ ગુજરાતના મોટા બિઝનેસમેન વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટની સાથે કરી હતી. આ ખાસ અવસર પર મુકેશ અંબાણીની સાથે તેમના આખા પરિવારે ધામધૂમથી ઉજવ્યો હતો.

એવામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રોકેનું હેંગઓવર લોકો પરથી ઉતર્યું નથી ને એક દિવસ પહેલાં જ અંબાણી પરિવારે એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના પુત્ર પૃથ્વી આકાશ અંબાણીના બર્થ-ડે આ ખાસ અવસર હતો. જોકે મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણી 10 ડિસેમ્બરે બે વર્ષનો થયો હતો. પરંતુ ત્યારે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ પોતાના લાડલાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો નહતો, જેના કારણે તેમણે એક દિવસ પહેલાં મોટા પાયે એક પાર્ટી આપી હતી જેમાં મુકેશ અંબાણીની મોટી વહુનો ખુબ જ સુંદર લુક જોવા મળ્યો હતો.

જોકે આકાશ અંબાણી અને શ્કોલા મહેતાએ પુત્ર પૃથ્વી આકાશ અંબાણી માટે મુંબઈના બાંદ્રા કુર્લા વિસ્તારમાં જિયો વર્લ્ડ ગાર્ડનમાં પેંગુઈન થીમ પર એક શાનદાર પાર્ટી યોજી હતી. જેમાં બોલિવૂડથી લઈને ક્રિકેટ અને બિઝનેસ સાથે જોડાયેલી જાણીતી હસ્તીઓ પહોંચી હતી.

પૌત્રની બર્થ-ડે પાર્ટીમાં મુકેશ અંબાણી પણ જોવા મળ્યા હતાં. તે સમયે બહુ જ સિમ્પલ એન્ડ કુલ લુકને રિપ્રેજેટ કરતાં જોવા મળ્યા હતાં. પરંતુ તે સમયે દરેકની નજર તો બર્થ-ડે બોયની માતા પર રહી હતી જે ચમકતી Lamborghini Urusમાં બેસીને પોતાના પુત્રનો બર્થ-ડે મનાવવા પહોંચી હતી.

પૃથ્વી માટે રાખવામાં આવેલ પાર્ટીને ખાસ બનાવવા માટે શ્લોકા મહેતાએ કંઈ પણ કસર છોડી નહોતી. તેમણે આ દરમિયાન મોડર્ન જમાના કપડાં પહેર્યાં હતાં અને સારી સ્ટાઈલ પણ કરી હતી. જોકે, શ્લોકાએ પોતાના માટે એ-લાઈન સ્ટાઈલવાળો ડ્રેસ પસંદ કર્યો હતો જેમાં સ્ટ્રાઈપ પેટર્ન જોવા મળી હતી.

આ આઉટફિટમાં સ્કેર શેપ નેકલાઈન અને લૂજ ફિટ સ્લીવ્સ બનાવ્યા હતાં જેની સાથે લાઈટ પ્લીટ્સ આપવા માટે બિલો ધ બસ્ટ અને વેસ્ટ પોર્શન પર હોરિજોન્ટલ સ્ટિચ કરવામાં આવી હતી. શોલ્ડર્સ પરથી આ આઉટફિટનું ફિટિંગને પરફેક્ટ રાખવામાં આવ્યું હતું જેનાથી મિડરિફ પોર્શનથી બોડીફિટની જગ્યા ફ્રી-કોલ લુક આપ્યો હતો.

આ શોર્ટ લેંથ ડ્રેસની સાથે શ્લોકાએ પોતાના મેકઅપને નેચરલ રાખવામાં આવ્યો હતો. તેનણે લાઈટ પિંક કલરની લિપસ્ટિક લગાવી હતી જેની સાથે પોતાના વાળોને ખુલ્લા રાખ્યા હતાં. તે ડ્રેસને કોમ્પ્લીમેન્ટ કરતાં તેમણે વ્હાઈટ સ્નીકર્સ પહેર્યા હતાં જેની સાથે તેમણે સ્લિંગ બેગ પણ કેરી કરી હતી.

પરંતુ તેના લુકમાં બ્લૂ ડેનિમ જેકેટ સૌથી વધારે નોટિસ થઈ રહી હતી, જોકિ લેયરિંગની સાથે તેના ઓવરઓવ લુકને પણ સ્લીક ટચ આપતાં જોવા મળી હતી. એટલું જ નહીં તસવીર ક્લિક કરાવવા માટે તેમણે જે રીતે પોઝ આપ્યા હતા તે તેમને બહુ જ ક્યુટ બતાવતો હતો.

તે સયમે આકાશ અંબાણીએ ગ્રીન કલરનો શર્ટ પહેર્યો હતો જેની સાથે બ્લૂ ડેનિમ જીન્સ પહેર્યું હતું. તેમણે પગમાં સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતાં જ્યારે તેઓ સ્માર્ટ લાગતાં હતાં. પૃથ્વી આકાશ અંબાણી રેડ એન્ડજ બ્લેક કલરની ચેક્સ શર્ટમાં ઈન સ્ટાઈલમાં હતો.