Only Gujarat

Bollywood

કાલીન ભૈયાની ‘નોકરાણી’ રિયલ લાઈફમાં છે એકદમ સેક્સી, તસવીરો જોઈને તમને પણ નહીં થાય વિશ્વાસ

મુંબઈઃ એમેઝોન પ્રાઇમ વીડિયો પર હાલમાં જ રિલીઝ થયેલે વેબ સિરિઝ ‘મિર્ઝાપુર 2’ અંગે દર્શકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યાં છે. એક બાજપ મિર્ઝાપુરના પહેલા ભાગમાં પુરષના રોલનો દબદબો જોવા મળ્યો હતો. તો બીજા ભાગમાં મહિલાઓ બધાં પર ભારે પડી રહી છે. વેબ સિરિઝમાં દરેક એક્ટ્રસ પોતાના રોલથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. જેમાંથી એક છે કાલીન ભૈયાની નોકરાણીનો રોલ પ્લે કરનારી રાધા.

વેબ સિરિઝમાં દરેક લોકો રાધાને રધિયા કહીને બોલાવે છે. મિર્ઝાપુરના પહેલાં ભાગમાં રાધા ખૂબ જ ડરેલી હતી, પણ બીજા ભાગમાં તેમના રોલને જબરદસ્ત રીતે લખવામાં આવ્યો છે. મુન્ના ત્રિપાઠી અને સત્યાનંદ ત્રિપાઠીના શોષણના બદલામાં રાધા મર્ડર કરી દે છે.

તેમનું સાચુ નામ પ્રશંસા શર્મા છે. તે આ પહેલાં ઘણાં કાર્યક્રમમાં જોવા મળી છે. તેમણે ફૅમશ ટીવી સિરિયલ ‘ઑફિસ ઑફિસ’માં જોરદાર રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત પ્રશંસા ઘણી એડવર્ટાઇઝમાં પણ જોવા મળી ચૂકી હતી.

પ્રશંસા શર્માનો જન્મ ઝારખંડના ઝુમરી તલૈયામાં થયો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ દેહરાદૂનથી લીધું છે. વધુ શિક્ષણ માટે પ્રશંસા દિલ્હી આવી હતી. તેમણે દિલ્હી વિશ્વવિદ્યાલયથી દર્શનશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. કૉલેજના દિવસોથી જ પ્રશંસા થિએટર સાથે જોડાયેલી હતી.

પ્રશંસાના બોલ્ડ ફોટો જોઈ તમે સમજી ગયાં હશો કે, તે મિર્ઝાપુરની રધિયાથી કેટલી અલગ છે. પ્રશંસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેમને હજારો લોકો ફૉલો કરે છે.

You cannot copy content of this page