Only Gujarat

FEATURED Religion Sports

કેવો રહેશે આજનો તમારો દિવસ? કર્ક રાશિના જાતકોએ ગુસ્સાથી બચવું, વાંચો પૂરું રાશિફળ

અમદાવાદઃ આજે 16 જાન્યુઆરી, 2020 છે અને આજે તમારો દિવસ કેવો જશે, તેના પર વાત કરીશું. ગ્રહોની સ્થિતિઃ રાહુ મિથુન રાશિમાં છે. ચંદ્ર કન્યા રાશિમાં તો મંગળ વૃશ્ચિક રાશિમાં છે. ગુરુ, શનિ, કેતુ ધન રાશિમાં છે. સૂર્ય તથા બુધ મકર રાશિમાં છે. શુક્ર કુંભ રાશિમાં ગોચર છે.

મેષ- સકારાત્મકઃ શત્રુની હાર થશે. રોગોથી મુક્તિ મળશે. અટકાયેલું કામ પૂરું થશે. આજે તમારો સમય સારો જે. નકારાત્મકઃ મૂંઝવણભરી પરિસ્થિતિ રહેશે. પ્રેમઃ સફળતા મળશે વ્યવસાયઃ સારો રહેશે. તબિયતઃ મધ્યમ રહેશે. ઉપાયઃ ગ્રીન રંગની વસ્તુઓની દાન કરો

વૃષભ- સકારાત્મકઃ લખવા-વાંચવાની શરૂઆત કરવા ઈચ્છો છો કરી દો. સારુ રહેશે. નકારાત્મકઃ ભાવુકતા પર નિયમંત્રણ રાખો. મહત્વપૂર્ણ નિર્ણયો હાલ પૂરતા ના લો. પ્રેમઃ સારી સ્થિતિ છે. વ્યવસાયઃ સારી સ્થિતિ છે. તબિયતઃ સારી રહેશે. ઉપાયઃ ગણેશજીની પૂજા કરો

મિથુન- સકારાત્મકઃ ભૂમિ, મકાન કે વાહન ખરીદીના યોગ છે. ઘરમાં કંઈક સારું બનશે. નકારાત્મકઃ ઝઘડો થવાની શક્યતા છે. પ્રેમઃ મધ્યમ સ્થિતિ. વ્યવસાયઃ સારી સ્થિતિ. તબિયતઃ એવરેજ રહેશે. ઉપાયઃ ગ્રીન રંગની વસ્તુ પોતાની પાસે રાખો


કર્ક- સકારાત્મકઃ યોજનાઓને કાર્યરૂપ આપો. જે વિચારીને રાખ્યું છે, તેની શરૂઆત કરો. સફળતા મળશે.નકારાત્મકઃ ગુસ્સાથી બચો. પ્રેમઃ સફળતા મળશે. વ્યવસાયઃ સારી સ્થિતિ છે. તબિયતઃ એવરેજ રહેશે. ઉપાયઃ હનુમાનજીના દર્શન કરવાથી ફાયદો થશે


સિંહ- સકારાત્મકઃ રૂપિયા-પૈસા ઘરમાં આવશે. કુંટુબમાં વૃદ્ધિ થશે. ફાયદો થશે. નકારાત્મકઃ વાણી પર નિયંત્રણ રાખો, પૈસાનું રોકાણ ના કરો. પ્રેમઃ સારી સ્થિતિ છે. વ્યવસાયઃ સફળતા મળશે. તબિયતઃ એવરેજ રહેશે. ઉપાયઃ પશુઓને ઘાસચારો ખવડાવજો

કન્યા-  સકારાત્મકઃ જીવનમાં સારો સમય આવશે. પરિવાર-નોકરીમાં તમારું માન વધશે. નકારાત્મકઃ અજ્ઞાય ભય સતાવશે. પ્રેમઃ બહુ જ સારી સ્થિતિ છે. વ્યવસાયઃ સફળતા મળશે. તબિયતઃ સારી રહેશે. ઉપાયઃ ઓમ ગં ગણપતયે નમઃ નો જાપ કરવો


તુલા- સકારાત્મકઃ ધૈર્યવાન બનશો. નકારાત્મકઃ ચિંતા રહેશે. ખર્ચ વધારે થશે. કેટલીક ચિંતા અકારણ થશે. પ્રેમઃ મધ્યમ સ્થિતિ.વ્યવસાયઃ ઠીક રહેશે. તબિયતઃ મધ્યમ રહેશે. ઉપાયઃ શનિદેવના દર્શન કરવા


વૃશ્ચિક- સકારાત્મકઃ કોઈ પણ પ્રકારનું જોખમ નથી. તમારી સ્થિતિ સારી છે. અટકાયેલું ધન પરત આવશે. આવકના નવા સ્ત્રોત બનશે. આર્થિક મામલે જીવનમાં લાભ થશે. સારા સમાચાર મળશે. નકારાત્મકઃ ક્રોધ પર કાબૂ રાખો. પ્રેમઃ એવરેજ સ્થિતિ. વ્યવસાયઃ બહુ જ સારો રહેશે. તબિયતઃ બહુ સારી રહેશે. ઉપાયઃ ગરીબને લીલા રંગની વસ્તુ દાનમાં આપો, સારું રહેશે.


ધન-  સકારાત્મકઃ શાસન-સત્તા પક્ષનો સહયોગ મળશે, ઉચ્ચાધિકારી પ્રસન્ન રહેશે. રાજસત્તા પક્ષમાં ફસાયેલું કામ થઈ જાય તેવા સંકેત છે.નકારાત્મકઃ અજ્ઞાત ભય સતાવશે. પ્રેમઃ સારી સ્થિતિ છે. વ્યવસાયઃ સફળતા મળશે. તબિયતઃ સારી સ્થિતિ છે. ઉપાયઃ ગણેશજીની વંદના કરો

મકર- સકારાત્મકઃ અટકાયેલું કામ થશે. પૂજા-પાઠમાં મન લાગશે. ધાર્મિક બનશો. નકારાત્મકઃ એનર્જી ઓછી રહેશે. પ્રેમઃ સારી સ્થિતિ
વ્યવસાયઃ સફળતા મળશે. તબિયતઃ સારી રહેશે. ઉપાયઃ ગ્રીન વસ્તુ પોતાની પાસે રાખો


કુંભ- સકારાત્મકઃ પરિવારનો સાથ મળશે. નકારાત્મકઃ ઈજા થઈ શકે છે. કોઈ પણ મુશ્કેલીમાં પડી શકશો. ખોટો નિર્ણય લેવો નહીં
પ્રેમઃ મધ્યમ સ્થિતિ. વ્યવસાયઃ એવરેજ સ્થિતિ. તબિયતઃ એવરેજ રહેશે.ઉપાયઃ ગણેશજીની વંદના કરો


મીન- સકારાત્મકઃ જીવનમાં સતત લાભ મળશે. કોઈ પણ પ્રકારનું જોખમ નથી. આગળ વધો અને કામ રો. નકારાત્મકઃ ક્રોધ વધશે. પ્રેમઃ નવા પ્રેમનું આગમન થશે. વ્યવસાયઃ નવા વ્યવસાય માટે સારો સમય છે. તબિયતઃ સારી સ્થિતિ છે. ઉપાયઃ ગણેશજીની વંદના કરો

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page