Only Gujarat

Gujarat

વેવાઈ-વેવાણ પ્રેમ પ્રકરણ: ઝઘડો થતાં બન્નેનો પરિવાર ફરી એકવાર પોલીસ સ્ટેશને પહોંચ્યો

સુરત: વેવાઈ અને વેવાણ અલગ-અલગ પોલીસ સ્ટેશન હાજર થતાં પ્રેમ પ્રકરણનો અંત આવી ગયો છે. જોકે આ કિસ્સામાં એક નવો વળાંક આવ્યો છે. વેવાઈ અને વેવાણ ભાગી જવાની સજા હવે તેમના સંતાનોએ ભોગવી હતી. યુવક અને યુવતીની સગાઈ તુટી જતાં…

ગુજરાતમાં BAPSએ તૈયાર કર્યું આરસ પથ્થરનું મંદિર, જાણો શું આ મંદિરની ખાસ વિશેષતા

નવસારી: નવસારીમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીનાં સંકલ્પે અને મહંત સ્વામીની પ્રેરણાથી તૈયાર કરવામા આવેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલે છે. 28 જાન્યુઆરીતી 2જી ફેબ્રુઆરી સુધી થનાર તમામ કાર્યક્રમો માટેની માહિતી શનિવારે મંદિરના સંચાલકોએ મીડિયાને આપી હતી. મહંત…

સુરતમાં એક જ પરિવારના ચાર નાના ભૂલકાઓ લક્ઝુરિયસ લાઈફ છોડીને લેશે દીક્ષા

સુરત: ગુજરાતમાં ઘણાં લોકો દીક્ષા લેતાં હોય છે જેમાં સુરતમાં સૌથી વધુ લોકો દીક્ષા ગ્રહણ કરતાં હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં 1 ફેબ્રુઆરીએ 19થી પણ વધારે દીક્ષાર્થીઓએ સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે. ત્યારે એક મહત્વની વાત એ છે…

વેવાઈ-વેવાણ બંને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં થયા હાજર, કર્યાં ચોંકવનારા ખુલાસા

સુરત: ગુજરાતમાં ખુબ જ ચર્ચાસ્પદ વેવાઈ-વેવાણ પ્રેમ પ્રકરણનાં કિસ્સામાં વધુ એક નવો વળાંક સામે આવ્યો છે. વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશન હાજર થયા હતા ત્યાર બાદ વેવાઈ સુરતના કડોદરા પોલીસ સ્ટેશન હાજર થયા હતાં જ્યાં બન્નેએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. વેવાઈ…

પહેલીવાર જુઓ રાજકોટના વૈભવી મહેલની અંદરની ખાસ ભવ્ય તસવીરો

રાજકોટ: રાજકોટ શહેરના આંગણે રૂડો અવસર છે. રાજકોટમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાના રાજતિલક અને રાજ્યાભિષેકની વિધી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત આગામી ત્રણ દિવસમાં અનેક કાર્યક્રમોનું આયોજન થનાર છે. રાજકોટના પેલેસ રોડ પર રાજવી પરિવારના ‘રણજીત વિલાસ પેલેસ’ ખાતે…

વેવાણ-વેવાઈ પ્રેમ પ્રકરણ: વેવાણ અડધી રાતે પોલીસ સ્ટેશને થયા હાજર

નવસારી: સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા વેવાઈ-વેવાણના પ્રેમ પ્રકરણમાં અચાનક નવો વળાંક આવ્યો છે. મોડી રાતે વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશને હાજર થયા હતાં. જ્યાં તેમણે પોતાની ભુલ થઈ ગઈ હોવાનું નિવેદન પણ લખાવ્યું હતું. જોકે વેવાણનાં પતિએ તેને સ્વિકારવાનો…

અમદાવાદમાં ‘હેપ્પી સ્ટ્રીટ’ બનીને તૈયાર, હેરીટેજ લૂક સાથે અનેક ફેસિલિટી

અમદાવાદ: ખાણીપીણીના શોખીનો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના લો-ગાર્ડન પાસે ‘હેપ્પી સ્ટ્રીટ’ બનીને તૈયાર છે. ફેબ્રુઆરી મહિનામાં આ હેપ્પી સ્ટ્રીટ શરૂ થશે. આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો હોવાથી તમને કોઈ યુરોપીયન કન્ટ્રીમાં ફરતા હોય એવું લાગે છે. આ…

કરોડોની સંપત્તિનું દાન કરીને ગુજરાતનો આ પરિવાર લેશે દીક્ષા, જાણો સંપત્તિ કોને આપશે દાનમાં?

સુરતઃ ડાંયમંડ નગરી સુરતમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી આત્માના સુખ માટે લોકો અનેક લોકો પોતાની લક્ઝુરિયસ લાઈફ છોડીને સંયમના માર્ગે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. ત્યારે હવે સુરતના એક ડાયમંડ બિઝનેસમેને પોતાની તમામ સંપતિ વેચીને પત્ની અને બે પુત્રીઓ સાથે સંયમના…

રંગીલા રાજકોટની શાનમાં વધારો, મળ્યું નવું મોર્ડન બસ સ્ટેશન, જુઓ ખાસ તસવીરો

રાજકોટ: રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર છે. રંગીલા રાજકોટને ફાઈવ સ્ટાર હોટેલને ટક્કર મારે એવું નવું મોર્ડન બસ સ્ટેશન મળ્યું છે. 156 કરોડના ખર્ચે બનેલા આ બસ સ્ટેશનનું ગઈકાલ શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. અંદાજે 11 હજાર ચોરસ મિટરમાં…

ઈડરમાં રણવીર સિંહે કર્યું ફિલ્મનું શૂટિંગ, ઝલક જોવા લોકોના ટોળે ટોળાં ઉમટ્યાં, તસવીરો થઈ Leaked

ઈડર : સાબરકાંઠાનું ઈડર શહેર ફરી એકવાર બોલિવુડમાં ચમકશે. બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મનું ઈડરમાં શૂટિંગ કર્યું હતું. અહીં ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મનું શૂટિંગ થયું હતું જેની તસવીરો સોશિયલ મીડિયામાં લિક થઈ છે. ત્યારે રણવીર સિંહે ઈડરના ટાવર ચોક વિસ્તારના રોડ…

You cannot copy content of this page