Only Gujarat

Bollywood FEATURED

આ એક્ટ્રેસે કડકડતી ઠંડીમાં ઉતારી નાખ્યું પોતાનું ટોપ ને માત્ર હાથોથી છુપાવી માદક જવાની!

મુંબઈઃ ગયા વર્ષે કિઆરા અડવાણીએ ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. હવે આ વર્ષની શરૂઆતમાં બિદિતા બાગે ટોપલેસ ફોટોશૂટ કારાવ્યું હતું. બિદિતાએ સોશિયલ મીડિયામાં ટોપલેસ તસવીરો શૅર કરી હતી.

આ તસવીરો શૅર કરીને બિદિતાએ કહ્યું હતું કે જેવી રીતે નવા વર્ષ પર બધા પોતાના વેકેશનની તસવીરો શૅર કરે છે, તે જ રીતે પોતાની બિકીની બૉડી ફ્લોન્ટ કરે છે. 2020 બીજા લોકોની જેમ તેના માટે પણ ઘણી રીતે મુશ્કેલભર્યું રહ્યું. તે ભાગ્યે જ પોતાના માટે કંઈક ખરીદી શકી.

વધુમાં તેણે કહ્યું હતું કે હોટ પિક્સ અપલોડ કર્યા, અલગ રીતની સાડીમાં. બિકીનીમાં મને ક્યારેય અપ્સરા જેવું ફીલ થયું નથી. સાડી પ્રત્યે હંમેશાંથી પ્રેમ છે.

બિદિતાની ટોપલેસ તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. યુઝર્સ આ તસવીરો પર કમેન્ટ કરી રહ્યાં છે. તે સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે.

બિદિતા બાગ હાલમાં વેબ સીરિઝ ‘ધ મિસિંગ સ્ટોન’માં જોવા મળે છે.

You cannot copy content of this page