Only Gujarat

Year: 2022

જિમ ટ્રેનરે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ને થોડા જ દિવસોમાં આવ્યો કરૂણ અંજામ

મુંબઈ : માથેરાનની તળેટીમાં આવેલ ધામણી ગામની ગઢી નદીમાં મળી આવેલા એક તરુણીના મૃતદેહનો કેસ ઉકેલી નાખી નવી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે તરુણીના લીવ ઇન પાર્ટનર અને વ્યવસાયે જીમ ટ્રેન એવા રિયાઝ ખાન (૩૬) અને તેના એક મિત્ર ઇમરાન શેખ (૨૬)ની…

માતાએ કહ્યું- 18 નવેમ્બરે પુત્ર તન્મય અને પત્ની પૂજા સાથે બ્રિજ નીકળ્યો હતો

અમેરિકામાં પહોંચવાની લાયમાં અનેક વખત કેટલાય પરિવારો વિખેરાયા છે. ત્યારે ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતાં વધુ એક પરિવાર તહસનહસ થયો છે. ગાંધીનગરના કલોલમાં રહેતો પરપ્રાંતિય પરિવાર ત્રણ વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા પ્રયાસ કરી રહ્યો હતો. આ…

ગુજરાતીઓને જીવ કરતાં પણ અમેરિકા વ્હાલું? બોર્ડર ક્રોસ કરવા જતા મળ્યું અરેરાટીભર્યું મોત

અમેરિકામાં પહોંચવાની લ્હાયમાં અનેક વખત કેટલાય પરિવારો વિખેરાયા છે. ત્યારે ગેરકાયદેસરરીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા વધુ એક ગુજરાતી પરિવાર તહસનહસ થયો છે. ગાંધીનગરના કલોલનો પરિવાર ત્રણ વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન આ…

અમે આપણી સેનાના બૂટ જોઈને તેમના વિખરાયેલા મૃતદેહોને ઓળખ્યા

જ્યારે અમે સેલા પાસથી તવાંગ તરફ આગળ વધ્યા, ત્યારે રસ્તાની બંને બાજુ ભારતીય સૈનિકોના મૃતદેહો વિખરાયેલા હતા. કેટલાક મૃતદેહો બળી ગયા હતા, કેટલાક બળ્યા વગરના હતાં. કૂતરા, ગરુડ અને અન્ય પક્ષીઓ તેમને ખાતા હતા અથવા તેમને ખાઈ ગયા હતા. સેલાથી…

ઉર્વીને રિયાઝે કારમાં બેસાડી અને… દીકરીના મોત બાદ માતાનું કરુણ આક્રંદ

27 વર્ષની યુવતીની ઘાતકી હત્યાના બનાવે બધાને હચમચાવી દીધા છે. યુવતીની હત્યા બીજા કોઈએ નહીં પણ તેના જ પરિણીત બોયફ્રેન્ડે કરી હતી. યુવકને ત્રણ-ત્રણ પત્નીઓ હોવા છતાં તેણે યુવતીને ફસાવી હતી. યુવતીની લાશ પાસેથી પોલીસે ચપ્પલ મળ્યા હતા. તેના આધારે…

ટિક્ટોક ગર્લ કીર્તિ પટેલ આકારા પાણીએ, કહ્યું- નહીંતર હું અહીં જ દવા પીને મરી જઈશ

ટિક્ટોક ગર્લ કીર્તિ પટેલ ફરી ચર્ચામાં આવી છે. કીર્તિ પટેલનો નવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે જૂનાગઢના ભેંસાણ પોલીસ સાથે બોલચાલી કરતી જોવા મળી રહી છે. કીર્તિ પટેલે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને તેના ભત્રીજા…

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાપી નાખ્યું ગળું, છટકી ના શકે એટલે પત્નીએ દબાવી રાખ્યા પગ

વડોદરા : પાદરા તાલુકાના વડુ ગામે ચાર વર્ષ અગાઉ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી. આ અંગેનો કેસ વડોદરા સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આજે પત્ની અને તેના પ્રેમીને હત્યાના ગુનામાં દોષી માનીને આજીવન કેદની સજા ફટકારી છે….

‘પ્રમુખસ્વામીનગર’માં સતત 13 કલાક સુધી ધમધમે છે હાઈ-ટેક રસોડું, આ રીતે તૈયાર થાય છે પ્રસાદ

અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. આ નગરની મુલાકાતે આવનારા હરિભક્તો સહિત પ્રજા માટે નગરમાં વિવિધ સ્થળે 30 પ્રેમવતી ઊભી કરવામાં આવી છે, જેમાં વિવિધ પ્રકારના નાસ્તાથી લઈને ભોજન સહિતની વસ્તુઓ મળી…

રાતના અંધારામાં કેમ જનાજો કાઢે છે કિન્નર? કિન્નરો કયા ધર્મનું પાલન કરે છે?

દિવસમાં સોળ શણગાર. સાંજે દુલ્હન. રાતે લગ્ન અને સવારે વિધવા. સિંદૂર મિટાવી દેવાય છે. બંગડીઓ તોડી નાખવામાં આવે છે, મંગળસૂત્ર ઝૂંટવી લેવાય છે. આ કહાની છે કિન્નરોની. તમે શુભેચ્છાઓ ગાતા અને ટ્રેનોમાં તાળી વગાડીને પૈસા માગતા કિન્નરોને જોયા હશે, પરંતુ…

પતિ નથી કરી શકતા હલચલન, પત્ની જે રીતે ઘ્યાન રાખે છે એ તસવીરો જોઈને આંખો ભીની થઈ જશે

ક્યારેક ભગવાન એવી આકરી કસોટી લે છે કે ખબર જ નથી પડતી કે હવે આગળ શું કરવું. આંખ આગળ અંધકાર છવાઈ જાય છે. આ અંધકારમાંથી જે રસ્તો કાઢે તે જ જીવનમાં આગળ વધી શકે છે. આવું જ કંઈક વંદના મલિક…

You cannot copy content of this page