Only Gujarat

Year: 2022

ગુજરાતના ગામડાના 18 વર્ષના દીકરાએ ભેજુ લગાવી જાતે બનાવ્યું ટ્રેક્ટર

ગુજરાતમાં ટેલન્ટ ભરીભરીને પડ્યું છે અને ગામડાંના યુવાનો પણ શહેરી યુવાનોથી કંઈ કમ નથી.. એનું ઉદાહરણ છે છોટાઉદેપુરનો 18 વર્ષીય યુવાન. કહેવત છે કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ એમ માત્ર સાત ધોરણ ભણેલા નંદીશ નાયકાએ પોતાની કોઠાસૂઝથી…

જ્યારે પ્રમુખ સ્વામી બાપાએ બીમાર નોકરના આખા શરીરે હાથ ફેરવ્યો અને

અમદાવાદના ઓગણજમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ સેવામાં લાગેલા છે. પ્રમુખ સ્વામી અંગે ખૂબ લખાયું છે અને લખાઈ રહ્યું છે. પરંતુ હજુ પણ ઘણી વાતોથી હરિ ભક્તો પણ…

પ્રમુખ સ્વામીનગરમાં ભેજું લગાવી આ રીતે ગણવામાં આવી રહી છે થાળી, તમે પણ કહેશો-‘મસ્ત’

અમદાવાદના આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ આખા ભારત દેશનું ધ્યાન ખેંચ્યું છે. રોજ લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે. એટલું જ નહીં વિદેશથી પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે. જે લોકો પ્રમુખ સ્વામીનગરની મુલાકાત લે…

રાજકોટમાં 8થી વધુ શખ્સો માણતા હતા દારૂની પાર્ટી, ને પડોશી મહિલાઓએ બહારથી તાળું મારી દીધું, અને પછી…

હવે જનતા જ પોલીસ બની જનતા રેડ પાડી દારૂની બદીને દૂર કરવાના પ્રયાસો કરી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના નિર્મલા રોડ નજીક તિરુપતિનગર સોસાયટીમાં બની છે. પાડોશમાં રહેતી મહિલાઓએ દારૂની પાર્ટી કરતા શખ્સોને તેમના ઘરમાં જ તાળું મારી…

માતાજીના દર્શન કરી ફરતા નામચીન કુકી ભરવાડનું મોત, કારના બૂકડો બોલી ગયો

કુખ્યાત કુકી ભરવાડનું રોડ અકસ્માતમાં હચમચાવી દેતું મોત નિપજ્યું છે. કાર થાંભલા સાથે અથડાતા કુકી ભરવાડે માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના એસ.ટી.વર્કશોપ…

શતાબ્દી મહોત્સવમાં કારોના થપ્પા લાગ્યા, વ્યવસ્થા જોઈને મોંઢામાં આંગળા નાખી જશો

અમદાવાદના આંગણે ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું ભક્તોમાં ભારે આકર્ષણ છે. રોજ લાખોની સંખ્યામાં ભક્તો મુલાકાત લઈ રહ્યા છે. દરમિયાન ગયા શનિવારે ભક્તોની એવી તો ભીડ લાગી કે પગ મૂકવાની જગ્યા નહોતી મળી. મુલાકાત લેવા આવેલા લોકોની કારોના થપ્પાને…

BCCI સચિવ જય શાહ માટે વર્લ્ડકપ વિજેતા આર્જેન્ટિનાથી આવી સ્પેશ્યલ ગિફ્ટ, જાણો શું

આર્જેન્ટિનાએ ફિફા વિશ્વકપ ફાઈનલમાં શાનદાર જીત 36 વર્ષ બાદ મેળવી છે. આર્જેન્ટિનામાં હજુ પણ આ ખુશીઓ ઓસરવાનુ નામ નથી લઈ રહી. દરમિયાન ફુટબોલર મેસીએ એક ખાસ ગિફ્ટ જય શાહ માટે મોકલી છે.લિયોનલ મેસીએ પોતાના દેશને ફુટબોલ ચેમ્પિયન બનાવ્યુ છે. છેલ્લા…

ગુજરાતની જાણીતી સિંગર ગીતા રબારીએ પ્રમુખસ્વામીનગરની લીધી ખાસ મુલાકાત

પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેની દેશ અને વિદેશના લાખો હરિભક્તો મુલાકાત લઈ રહ્યાં છે. ત્યારે કચ્છની કોયલ તરીકે નામના મેળવનાર ગીતા રબારીએ પણ પોતાના પરિવાર સાથે શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે શતાબ્દી મહોત્સવને લઈને ખાસ…

ઈશાના ટ્વિન્સને જોઈને અંબાણી પરિવાર ખુશખુશાલ, આ રીતે આપ્યો આવકાર

મુકેશ અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણીએ નવેમ્બર 2022માં અમેરિકામાં બે જુડવા સંતાન કૃષ્ણા અને આદિયાને જન્મ આપ્યો હતો. દીકરા-દીકરીના જન્મ બાદ ઈશા અંબાણી પહેલીવાર ઘરે આવી હતી. અંબાણી પરિવારે આ માટે એક ભવ્ય ફંક્શનનું આયોજન કર્યું છે. આ ઉપરાંત ટ્વિન્સ…

અહીં કાળ ભૈરવને ચડાવાય છે દારૂ, મોં પાસે પ્યાલો આપોઆપ ખાલી થઈ જાય છે, જુઓ તસવીરો

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 190 કિમી દૂર ઉજ્જૈનનું કાળ ભૈરવ મંદિર. સામે દારૂની બે દુકાનો છે. જેના પર લખ્યું છે ‘અંગ્રેજી લિકર સ્ટોર, કાળ ભૈરવ પ્રસાદ કાઉન્ટર’.દર્શન માટે લાંબી લાઈનો લાગે છે. ભક્તોના હાથમાં એક નાની ટોપલી હોય છે, જેમાં લાલ-સફેદ…

You cannot copy content of this page