Only Gujarat

National

સુહાગરાત પર પત્નીએ પત્નીના પ્રાઈવેટ પાર્ટની કરી નાખી આવી હાલત… વાંચીને હચમચી જશો

નવી-નવેલી દુલ્હન કોઈને કોઈ બહાનું બનાવીને સુહાગરાત મનાવવાની ના પાડતી હતી. થોડાં સમય સુધી તો વરરાજાએ આ સહન કરી લીધું હતું. જોકે, એક દિવસ પતિએ જબરજસ્તી પત્ની સાથે સંબંધો બાંધવાનો પ્રયાસ કર્યો તો પત્નીએ પતિનો પ્રાઇવેટ પાર્ટ દાંતોથી કાપી નાખ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લામાં પત્નીએ આ ઘાતકી કૃત્ય કર્યું હતું. પત્નીએ દાંતથી પ્રાઇવેટ પાર્ટી પર બચકા ફરતા તે પલંગમાં જ બૂમો પાડવા લાગ્યો હતો અને પછી બીજા રૂમમાં જતો રહ્યો હતો. આ તક મળતા જ પત્ની રોકડ રકમ તથા ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી.

પત્નીએ સેક્સ માણવાની ના પાડી હતી: પીડિત વ્યક્તિએ કહ્યું હતું કે તેના લગ્ન મીરાઝપુરાના વિંધ્યાચલમાં 27 જાન્યુઆરીએ થયા હતા. લગ્ન પ્રયાગરાજના એક ગેસ્ટ હાઉસમાં થયા હતા. લગ્ન બાદ સાસરે આવ્યા બાદ દુલ્હને લગ્નની રાત્રે પણ શારીરિક સંબંધો બાંધવાની ના પાડી હતી.

જબરસ્તી સંબંધો બાંધવાનો પ્રયાસ કર્યો તો…પતિએ આગળ કહ્યું હતું કે તેની પત્ની શારીરિક સંબંધો બાંધવાની સતત ના પાડતી હતી. 22 ફેબ્રુઆરીએ જ્યારે તેમે સુહાગરાત મનાવવાનો પ્રયાસ કર્યો તો પત્નીએ પ્રાઇવેટ પાર્ટમાં દાંતથી બચકા ભર્યા હતા.

લૂંટેરી દુલ્હને ચોરી કરીઃ પોલીસને શંકા છે કે યુવતી લૂંટેરી દુલ્હન છે. તેણે પૈસા માટે જ લગ્ન કર્યા હતા. પતિની ફરિયાદને આધારે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.

You cannot copy content of this page