Only Gujarat

FEATURED Health

રોજ માત્ર ચાર કપ પીઓ આ અને પછી 15 દિવસમાં જુઓ, કેવુ સડસળાટ ઉતરે છે વજન

અમદાવાદઃ રોજ ચાર કપ કોફી પીવાથી તમે અનહેલ્ધી ફૂડને કારણે સ્ટોર થતા ફેટને કંટ્રોલ કરે છે. તમે જ્યારે કોફી પીવો છો જ્યારે તમે ફેટ લૂઝ કરવામાં મદદ મળે છે. એક રિસર્ચમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે કોફીમાં કેફીન હાઈ શુગર તથા ફેટવાળું ડાયટ લેવા છતાં બોડીમાં કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. આ સાથે જ વજનને સીમિત રાખે છે.

કોફીમાં કેફીન હોવાથી વજન ઝડપથી ઘટે છે

રિસર્ચમાં સામે આવ્યું છે કે કોફી 20થી 41 ટકા વજન ઓછું કરે છે. કોફીમાં કેફીન હોય છે, જે શરીરમાં ઓક્સીટોસિન કેલરી બર્ન કરે છે, જેમાં મેટાબોલિઝમને સુધારે છે. જેનાથી વજન ઘટે છે. લાંબા સમય સુધી કોફી પીવાથી વજન ઓછું થાય છે.

આ પ્રયોગ ઉંદરો પર કરવામાં આવ્યો હતો

રિસર્સમાં કહેવામાં આવ્યું હતુ કે આ પ્રયોગ વધુ વજન ધરાવતા ઉંદરો પર કરવામાં આવ્યું હતું. આ ઉંદરોને કેફીનની માત્રા વધુ આપવામાં આવી હતી. કેફીનની માત્રા વધુ આપ્યા બાદ તેઓ ઓછું ખાવા લાગ્યા હતાં અને વધુ એક્ટિવ થઈ ગયા હતાં. ધીમે-ધીમે આ ઉંદરોનું વજન ઘટી ગયું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page