Only Gujarat

Happy Food Street in Ahmedabad

લો ગાર્ડનની ખાઉંગલીમાં પહેલા જ દિવસે ખાવા માટે અમદાવાદીઓની પડાપડી, જુઓ આવો હતો માહોલ

અમદાવાદ: ખાણીપીણીના શોખીનો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના લો-ગાર્ડન પાસે ‘હેપ્પી સ્ટ્રીટ’ બનીને તૈયાર થઈ ગઈ છે. શુક્રવારે આ ‘હેપ્પી સ્ટ્રીટ’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો હોવાથી તમને કોઈ યુરોપીયન કન્ટ્રીમાં ફરતા હોય તેવો…

You cannot copy content of this page