Only Gujarat

National

અટલ આવાસમાં ચાલતું હતું સેક્સ રેકેટ, પોલીસે કઢંગી હાલતમાં ઝડપ્યા યુવક-યુવતીઓ

પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ચાર યુવતી તથા બે યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે યુવક-યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં હતા. પોલીસે આ તમામની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું હતું કે તમામ આરોપીઓ રાયપુરના છે. આ ઘટના સરાયપાલી પોલીસ સ્ટેશનની હદમાં બની હતી.

અહીંયા યુવક-યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં હતી. પોલીસે પૂછપરછ કરી તો તેમણે પોલીસને અવડે રસ્તે ચઢાવ્યા હતા અને બૂમરાણ મચાવી હતી. પોલીસે ઘટના સ્થળથી 6 લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે કાર જપ્ત કરીઃ પોલીસે રાજુ ઉર્ફે શોક્તો (30), દુર્ગેશ (22) તથા ચાર યુવતીઓની ધરપકડ કરી છે. આ તમામ રાયપુરમાં રહે છે. પોલીસે તમામ વિરુદ્ધ 151, 107,116 (3) હેઠળ કેસ કર્યો છે. કાર પણ જપ્ત કરવામાં આવી છે.

You cannot copy content of this page