મુંબઇઃ દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીએ શુક્રવારે પોતાના સાસરીયામાં હોળી પાર્ટી આયોજીત કરી હતી. આ અવસર પર બોલિવૂડના તમામ સેલિબ્રિટી પહોંચ્યા હતા. ઇશા અંબાણીની હોળી પાર્ટીમાં પ્રિયંકા ચોપરા પોતાના પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી. તે સિવાય કેટરિના કૈફ અને જેકલિન ફર્નાન્ડિઝ પણ જોવા મળી હતી. પાર્ટી દરમિયાન ઇશા અંબાણીની માતા નીતા અંબાણીએ ગોલ્ડન કલરની ડ્રેસ પહેરી હતી. ઇશા અંબાણીની ભાભી શ્લોકા મલ્ટી કલરની લોંગ ફ્રોન્કમાં સિમ્પલ લૂકમાં જોવા મળી હતી.
ઇશા અંબાણીની હોળી પાર્ટીમાં પતિ નિક જોનાસ સાથે પહોંચી પ્રિયંકા ચોપરા. વ્હાઇટ કલરની ડ્રેસમાં પહોંચી કેટરિના કૈફ
ઇશા અંબાણીની હોળી પાર્ટીમાં આ અંદાજમાં લોકોને નમસ્તે કરતી જોવા મળી પ્રિયંકા ચોપરા
ઇશા અંબાણની સાસરીયામાં હોળી પાર્ટીમાં કેટરિના કૈફનો અંદાજ
બહેન ઇશાના સાસરિયામાં હોળી પાર્ટીમાં આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા
ઇશાની પ્રી હોળી પાર્ટીમાં જેકલિન ફર્નાન્ડિઝનો અંદાજ
નણંદના ઘરમાં હોળી પાર્ટીમાં કાંઇ આ અંદાજમાં જોવા મળી અંબાણીની વહૂ શ્લોકા
દીકરીના સાસરીયામાં હોળી પાર્ટીમાં પહોંચી માતા નીતા અંબાણી
હોળી પાર્ટી દરમિયાન આ અંદાજમાં જોવા મળી ઇશા અંબાણી
અંબાણીની વહૂ શ્લોકા મહેતા પોતાની ભત્રીજીઓ સાથે પહોંચી હતી.
ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે પહોંચ્યો રાજકુમાર રાવ
પત્ની અનીસા મલ્હોત્રા સાથે પહોચ્યો કરીના કપૂરનો કઝીન અરમાન જૈન
ઇશાની હોળી પાર્ટીમાં હસતો જોવા મળ્યો વિકી કૌશલ
ઇશા અંબાણનીની હોળી પાર્ટીમાં સુંદર લાગી કેટરિના કૈફ
ઇશા અંબાણીની હોળી પાર્ટીમાં પોતાની મંગેતર સાથે પહોંચી પ્રિયંકા ચોપરના ભાઇ સિદ્ધાર્થ ચોપરા