Only Gujarat

International

આ વ્યક્તિએ પ્રાઈવેટ પાર્ટનો કરોડો રૂપિયાનો કરાવ્યો વીમો, કહ્યું- આજે તો 700 રૂપિયા પણ કોઈ ના આપે

કેલિફોર્નિયાઃ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં ભલે અનેક બુરાઈઓ હોય, પરંતુ તે કોઈના કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક પોર્ન સ્ટાર અચાનક ચર્ચામાં આવ્યો, જ્યારે તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટનો વીમો ઉતરાવ્યો. આ વીમો કોઈ નાની-મોટી રકમનો નથી. આ સ્ટારે પોતાના પ્રાઈવેટ પાર્ટનો વીમો સાડા સાત કરોડમાં કરાવ્યો. જ્યારે તેને લઈને સ્ટારનો ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે માણસે પોતાના ખજાનાની સંભાળ રાખવી જોઈએ. તેણે પણ કરી. આ એડલ્ટ સ્ટારે અત્યાર સુધીમાં લગભગ સાડા પાંચ હજાર ફિલ્મોમાં કામ કર્યું છે. આ ખુલાસા બાદ તેની ચર્ચા થઈ રહી છે.

આ એડલ્ટ સ્ટારની ઓળખ કૈરન લીના રૂપમાં થઈ છે. તેણે પોતાના કરિયરમાં લગભગ સાડા પાંચ હજાર સેક્સ સીન કર્યા છે. મૂળ રૂપથી ડર્બીના કેરન હવે લૉસ એન્જિલસમાં સ્થાયી થઈ ચુક્યા છે. તે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં ત્યારથી છે, જયારથી તેઓ 18 વર્ષના હતા. આ એક્સ રેટેડ સ્ટારનું સાચું નામ એડમ દીક્ષા છે. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં તેનું નામ સૌથી વધુ પૈસા કમાતા સ્ટાર્સમાં આવે છે.

એવું માનવામાં આવે છે કે કૈરન એક દિવસના 3 લાખ રૂપિયા કમાય છે. હાલ તે બ્રેજર્સ સાથે કોન્ટ્રાક્ટમાં છે. હવે જઈને કૈરને જણાવ્યું છે કે તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટનો ઈન્સ્યોરન્સ કરાવ્યો છે અને તે પણ સાડા સાત કરોડમાં.

કૈરન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. તે પોતાના ફોટોસ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા રહે છે. જ્યારે વીમા વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે માણસને પોતાના પ્રાઈવેટ પાર્ટની રક્ષા કરતા આવડવું જોઈએ.

કૈરને અત્યાર સુધીમાં એડલ્ટ ફિલ્મોમાં અનેક અવૉર્ડ્સ જીત્યા છે. જો કે તેણે કહ્યું કે હવે તે, વૃદ્ધ થઈ ચુક્યો છે. હવે તેના પ્રાઈવેટ પાર્ટની કિંમત કદાચ 10 ડૉલરથી વધુ નહીં હોય.

આ એડલ્ટ સ્ટારે અત્યાર સુધીમાં લગભગ સાડા પાંચ હજાર ફિલ્મોમાં કામ કર્યું છે. આ ખુલાસા બાદ સ્ટારની ચર્ચા થઈ રહી છે.

You cannot copy content of this page