Only Gujarat

International

બાકડાં પર બેસી પત્નિ પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી ને પતિ આ રીતે જોઈ રહ્યો હતો ને પછી…..

husband and wife and google map: ગૂગલ મેપ્સનું મૂળ કામ લોકોને ઠેકાણું શોધી આપીને તેમને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવાનું છે પરંતુ ક્યારેક લોકેશનને શોધવામાં એવું થઈ જાય છે કે તેને કારણે કપલને છૂટાછેડા લેવાનો વારો આવે છે. ગૂગલ મેપ્સને કારણે કપલનું લગ્નજીવન ભાંગી પડ્યું હોય તેવી એક ઘટના બની છે. આફ્રિકી દેશ પેરુમાં એક પરણિત કપલના ડિવોર્સમાં આ ગૂગલ મેપ્સે મોટી ભૂમિકા ભજવી હતી.

આ ઘટના 2013માં પેરુમાં બની હતી, એક વ્યક્તિ ક્યાંક જવા માટે ગૂગલ મેપ્સ પર ઠેકાણું શોધતો હતો. અચાનક રસ્તામાં તેના જોવામાં તેની પત્ની જેવા કપડાં પહેરેલી એક મહિલા આવી. આ પત્ની કોઈ પુરુષની બાહોમાં હતી અને બાકડા પર તે ઈશ્કબાજી કરી રહ્યાં હતા. તે વ્યક્તિએ ઝૂમ કરીને જોયું તો સાચે જ તેની પત્ની નીકળી અને તે એક ધબકારો ચૂકી ગયો. તેને હવે ખબર પડી કે તેની પત્ની ચરિત્રહિન સ્ત્રી છે અને તેની પીઠ પાછળ પરપુરુષ સાથે રંગરેલિયા મનાવી રહી છે. આમ તો ખબર ન પડેત પરંતુ ગૂગલ મેપ્સે તેની પત્નીની બેવફાઈ પકડી પાડવામાં મોટી મદદ કરી.

ત્યાર બાદ આ વ્યક્તિએ કારના કેમેરાથી ગૂગલ મેપ્સ પર કેદ થયેલી દિલધડક તસવીર બતાવીને તેની પત્નીની પૂછપરછ કરી હતી. પહેલા તો પત્નીએ ખૂબ ખોટું બોલ્યું પરંતુ આખરે કોઈ આરો ન રહેતા તેણે સાચું કહી દીધું કે હા આ તેની જ તસવીર છે અને તે બીજા પુરુષને પ્રેમ કરી રહી છે. પત્નીના મોંએ અફેરની વાત સાંભળીને પતિએ તરત તલાક આપી દીધા હતા અને તેનાથી છૂટો પડી ગયો હતો.

વાયરલ થઈ તસવીર
પરપુરુષની બાયોમાં પત્નીની તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે. ઘણા નેટ યુઝર્સે લખ્યું છે કે, ‘દગાબાજી કરવી ખૂબ જ સરળ છે, પરંતુ લાખ પ્રયાસ કરવા છતાં પણ એક ને એક દિવસ તે સામે આવી જાય છે. આવી સ્થિતિમાં, આપણી પાસે હંમેશાં વફાદાર રહેવા સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી.

You cannot copy content of this page