Only Gujarat

International

સફેદ શૂઝમાંથી ડાઘ દૂર કરી ને ફરીથી નવા જેવા ચમકાવવા અપનાવો આ ઈઝી ટ્રિક્સ

છોકરાઓને શૂઝ પહેરવાનો બહુ શોખ હોય છે. બજારમાં જૂતાની વધતી જતી માગને કારણે જૂતા ઘણી ડિઝાઇન અને રંગોમાં આવે છે. સમય સાથે સફેદ શૂઝની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રેન્ડી સફેદ શૂઝ પહેરવા એ મોટાભાગના લોકોની પસંદગી બની ગઈ છે…

G20 Summit: PM નરેન્દ્ર મોદી સહિત મહેમાનોને સોના-ચાંદીના વાસણોમાં પીરસાશે ભોજન

દિલ્હીમાં યોજાનારી G-20 કોન્ફરન્સની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વિદેશી મહેમાનોને ચાંદી અને સોનાના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે. આ વાસણો ખૂબ જ ખાસ છે. વાસણોમાં ભારતની સંસ્કૃતિ અને વારસાની ઝલક જોવા મળશે. ead993c0f7a6245b111dbbf9a624548a દેશની રાજધાની દિલ્હીમાં G-20 સમિટની તૈયારીઓ…

ફટાફટ વજન ઉતારનાર લોકો આ જરૂર વાંચે, તમારા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

આજના યુગમાં વજન ઘટાડવો એ સૌથી લોકપ્રિય શબ્દ બની ગયો છે. ફિટ રહેવા અને પેટની ચરબીથી છુટકારો મેળવવા માટે લોકો વારંવાર વજન ઘટાડવાની નવી રીતો શોધતા રહે છે. વિવિધ પ્રકારના આહાર, જિમિંગ અને કસરત દ્વારા લોકો ઝડપથી વજન ઘટાડવા અને…

ચોમાસામાં દાદ અને ખંજવાળની સમસ્યાથી પરેશાન છો તો જાણો શું કરવું અને શું નહીં?

ચોમાસામાં અનેક સમસ્યાઓ સર્જાય છે. આ સિઝનમાં સ્કિન સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની જાય છે. ઘણા લોકો દાદ, ખંજવાળ અને ફોલ્લીઓથી પરેશાન છે. શરીરના તાપમાનમાં ફેરફાર, હવામાં ભેજમાં વધારો, વધુ પડતો પરસેવો, સ્વચ્છતાનો અભાવ અને કોઈપણ પ્રકારની એલર્જી અને કેમિકલના સંપર્કમાં…

વિચિત્ર કિસ્સો: ડૉક્ટરોએ એક વ્યક્તિમાં ઈમ્પ્લાન્ટ કરી ડુક્કરની કિડની

કિડની શરીરનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ છે. શરીરમાંથી નકામા પદાર્થોને બહાર કાઢવાનું અને લોહીને સાફ કરવાનું કામ પણ કિડની કરે છે, તેથી કિડનીનું યોગ્ય રીતે કામ કરવું ખૂબ જ જરૂરી છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ એવા લોકો માટે કરવામાં આવે છે જેમની કિડની…

સ્વામિનારાયણના ભક્તો માટે આનંદના સમાચાર, સૌથી મોટું હિંદુ મંદિર આ દિવસે ખુલ્લુ મુકાશે

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)નું ભવ્યાતિભવ્ય મંદિર અબુધાબીમાં બની રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2024થી ભક્તો સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શકશે. BAPS તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મંદિરનું ઉદ્ઘાટન વૈદિક રિવાજો પ્રમાણે થશે. મુસ્લિમ દેશમાં સૌથી મોટું હિંદુ મંદિર…

આ કપલે તો તમામ હદો પાર કરી! કપલે બે કૂતરાઓ સાથે માણ્યું શરીર સુખ

પશુ સાથે સંબંધ બાંધતા અનેકવાર માણસો પકડાઇ જાય છે એવું આપણે ન્યૂઝમાં સાંભળતા હોઇએ છીએ. અમેરિકા જેવા દેશમાં બેસ્ટીયાલિટી (પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે સેક્સ)ની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે હવે ઓસ્ટ્રેલિયામાં પણ પશુ સાથે સેક્સની ઘટના બની છે જેમાં એક…

પુરૂષો જેવી જ દેખાય છે આ મોટી મહિલા, મોઢા પર છે 30 સેમી લાંબી દાઢી અને મોટી મૂછો

આજકાલ પુરુષોમાં દાઢી રાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા લોકોની દાઢી એટલી લાંબી છે કે ઘણા રેકોર્ડ બની ગયા છે. પરંતુ શું તમે ક્યારેય લાંબી દાઢી અને મોટી મૂછવાળી મહિલા જોઈ છે? ભાગ્યે જ જોવા મળે છે… આજે અમે તમને…

પિતાએ 11 વર્ષના દીકરાને આપી દીધું વિમાન ઉડાવવા પછી જે થયું એ જાણી તમને નવાઈ લાગશે

બ્રાઝિલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્લેનમાં બીયર પીતી વખતે એક વ્યક્તિએ પ્લેનની કમાન તેના 11 વર્ષના પુત્રને સોંપી દીધી. બાદમાં આ પ્લેન ક્રેશ થયું અને પિતા-પુત્ર બંનેના મોત થયા. માતા આ આઘાત સહન ન કરી શકી અને તેણે…

અજબ પ્રેમની ગજબ કહાણીઃ જે યુવકે મોબાઈલ ચોર્યો તેના જ પ્રેમમાં પડી યુવતી

તમે યુવક-યુવતીની અનેક પ્રેમ કહાણીઓ સાંભળી હશે…ઘણી યુવતીઓ તેનાથી બમણી ઉંમરના પુરુષના પ્રેમમાં પડતી હોવાના કિસ્સા પણ સાંભળ્યા હશે.. તો મોટી ઉંમરની મહિલા સાથે પુરુષનો પ્રેમ પણ પ્રાંગર્યાના કિસ્સા છે. પરંતુ એક યુગલની પ્રેમ કહાણી આ બધાથી અલગ છે…. આ…

You cannot copy content of this page