Only Gujarat

Day: June 3, 2022

નર્સે ઇન્જેક્જન લગાવ્યું ને યુવકનું તડપી તડપીને થયું મોત

ઉત્તર પ્રદેશના હાપુરની એક શૉકિંગ ઘટના સામે આવી છે. એક યુવકને હોસ્પિટલમાં અચાનક પેટમાં દુખાવો થયો. આ પછી હોસ્પિટલના કર્મચારીએ યુવકને ઇન્જેક્શન લગાવ્યું. ઇન્જેક્શન લગાવતાં જ યુવક તરફડિયા મારવા લાગ્યો અને તેનું તરત જ મોત થઈ ગયું. આ યુવકનું મોત…

You cannot copy content of this page