Only Gujarat

Month: October 2021

સુરતના મોલમાં પાંચ મહિલાઓએ કળા કરી, પેટીકોટમાં વસ્તુઓ સંતાડીને ચોરી ગઈ

સુરતના મોટા વરાછા અને સરથાણા વિસ્તારમાં આવેલા ડિ-માર્ટ મોલમાંથી ઘી અને ડ્રાયફ્રૂટને પેટીકોટમાં સંતાડી ચોરી કરનાર એક સગર્ભા મહિલા સહિત ચાર મહિલાઓને પોલીસે રંગેહાથે ઝડપી પાડી છે. એટલું નહિ પણ મોલના સિક્યુરિટી ગાર્ડની સતર્કતા ને લઈ ચારેય મહિલાઓ મોટા વરાછામાં…

‘પતિ સાથે બુલેટ પર નીકળી, મારું શરીર તેને અડતા જ ગુસ્સે થઈ ગયો અને કહ્યું- તારે બુલેટ પર એકવેત દૂર બેસવાનું’

ગુજરાતમાં વધુ એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદના રાધે કિશન પાર્ક સોસાયટીમાં 27 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હજુ તો દોઢ વર્ષ પહેલા જ આ પરિણીતાના લગ્ન રાધે કિશન પાર્ક સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શન…

બંડલોથી ખીચોખીચ ભરેલી હતી તિજોરીઓ, રૂપિયાના બંડલો જોઈ અધિકારીઓની આંખો ફાટી ગઈ

આવકવેરા વિભાગે હેટેરો ફાર્માસ્યુટિકલ કંપનીની ઓફિસો પર દરોડા પાડ્યા. આ દરોડામાં અધિકારીઓ ત્યારે દંગ રહી ગયા, જ્યારે તેમને રૂ. 142 કરોડ કેશ તિજોરીઓમાંથી મળ્યા. એક તિજોરીમાં તો કેશ ભરવા વચ્ચે પાર્ટિશન પણ નહોતાં. આવકવેરા વિભાગે કહ્યું હતું કે દસ્તાવેજો તપાસ્યા…

અટલ આવાસમાં ચાલતું હતું સેક્સ રેકેટ, પોલીસે કઢંગી હાલતમાં ઝડપ્યા યુવક-યુવતીઓ

પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ચાર યુવતી તથા બે યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે યુવક-યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં હતા. પોલીસે આ તમામની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું હતું…

ગુજરાતના વીર શહીદ જવાનની અંતિમ યાત્રામાં આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડ્યું

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં ગુજરાતના સપૂતે બલિદાન આપ્યું છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાનકડા ગામ એવા વણઝારીયા ગામના આર્મી જવાને શહાદત વહોરતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. સાથે સાથે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે….

રોમા માણેકના પતિ બન્યા ગાંધીનગરના મેયર, ચૂંટણીમાં પતિને જીતાડવા કરી હતી મહેનત

ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે મેયરની વરણી કરાઇ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાઇ છે. નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન રોમા માણેક પ્રચારમાં…

National

દિલ્હીથી નજીક

દિલ્હીથી નજીક

ગુજરાતના આંગણે રિયલ પ્લેનમાં બની રેસ્ટોરન્ટ, પ્લેનમાં માણો ખાવાની મજા

વડોદરાવાસીઓ વિમાન જેવી રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાની મજા માણી શકશે. લોકોને આકર્ષવા માટે વડોદરામાં ગુજરાતનું સૌ પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બન્યું છે. હાલ વિશ્વના 8 એવા શહેર છે, જ્યાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ધમધમે છે. હવે વિશ્વના વડોદરા સહિત 9 શહેરમાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની…

ચોકીદારને બિઝનેસમેનને માસ્ક કેમ નથી પહેર્યું તેવું કહેવું ભારે પડી ગયું

ચીનની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં બેન્ક સિક્યુરિટી ગાર્ડે માસ્ક પહેરવાનું કહેતાં એક કરોડપતિ યુવક ભડકી ગયો હતો. ગુસ્સે થયેલાં યુવકે બેન્કમાં તેના એકાઉન્ટમાંથી બધી રકમ ઉપાડી લીધી હતી. એટલું જ નહીં યુવકે બેન્કના કર્મચારીઓ પાસે દરેક નોટ…

પાર્લરની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, યુવક-યુવતીઓ રંગરંલિયા મનાવતા હતાં

વલસાડ જિલ્લાના પારડી નગર ને અડીને આવેલ કોટલાવ વિસ્તારનાં વસાહતમાં છેલ્લા કેટલાક સમયથી એક વિધવા પોતાના પતિ ના અવસાન બાદ કોઈ સહારો કે કોરોના ને લઈ કોઈ ધધો પણ માફક ન આવતા ફેશન બ્યુટી પાર્લર ના નેજા હેઠળ દેહ વેપાર…

You cannot copy content of this page