Only Gujarat

Day: October 27, 2021

National

દિલ્હીથી નજીક

દિલ્હીથી નજીક

ગુજરાતના આંગણે રિયલ પ્લેનમાં બની રેસ્ટોરન્ટ, પ્લેનમાં માણો ખાવાની મજા

વડોદરાવાસીઓ વિમાન જેવી રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાની મજા માણી શકશે. લોકોને આકર્ષવા માટે વડોદરામાં ગુજરાતનું સૌ પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બન્યું છે. હાલ વિશ્વના 8 એવા શહેર છે, જ્યાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ધમધમે છે. હવે વિશ્વના વડોદરા સહિત 9 શહેરમાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની…

ચોકીદારને બિઝનેસમેનને માસ્ક કેમ નથી પહેર્યું તેવું કહેવું ભારે પડી ગયું

ચીનની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં બેન્ક સિક્યુરિટી ગાર્ડે માસ્ક પહેરવાનું કહેતાં એક કરોડપતિ યુવક ભડકી ગયો હતો. ગુસ્સે થયેલાં યુવકે બેન્કમાં તેના એકાઉન્ટમાંથી બધી રકમ ઉપાડી લીધી હતી. એટલું જ નહીં યુવકે બેન્કના કર્મચારીઓ પાસે દરેક નોટ…

પાર્લરની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, યુવક-યુવતીઓ રંગરંલિયા મનાવતા હતાં

વલસાડ જિલ્લાના પારડી નગર ને અડીને આવેલ કોટલાવ વિસ્તારનાં વસાહતમાં છેલ્લા કેટલાક સમયથી એક વિધવા પોતાના પતિ ના અવસાન બાદ કોઈ સહારો કે કોરોના ને લઈ કોઈ ધધો પણ માફક ન આવતા ફેશન બ્યુટી પાર્લર ના નેજા હેઠળ દેહ વેપાર…

સાસુ સસરાએ દીકરી માનીને વહુનું કર્યું કન્યાદાન, ભીની આંખે કરી વિદાય

દેહરાદૂનઃ તમે માત્ર ફિલ્મ કે સીરિયલમાં જ જોયું હશે કે કોઈ સસરા પોતાની વિધવા વહુના લગ્ન કરાવે અને પિતા બનીને કન્યાદાન કરે. જોકે, આવી ફિલ્મી કહાની વાસ્તવમાં બની હતી. સાસુ-સસરાએ માતાપિતા બનીને પોતાની વહુના ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ ઘટના…

You cannot copy content of this page