Only Gujarat

Bollywood

અડધી રાત્રે નેહા કક્કર પતિ સાથે નીકળી બહાર પરંતુ…લોકો થઈ ગયા ભેગા

કોરોના કારણે મોટા ભાગના લોકો ડરીને ઘરના બહાર નીકળી રહ્યાં હતાં. હજુ પણ આ વાયરસની ઝપેટમાં લોકો આવી રહ્યાં છે. પરંતુ સરકાર લોકોની સુરક્ષાને જોતાં કડક નિયમો બનાવી રહી છે. તો પણ મહામારીની વચ્ચે સામાન્ય વ્યક્તિઓની જેમ બોલિવૂડ સેલેબ્સ પણ પોતાના કામ પર પરત ફર્યાં છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા, કહાની, થ્રોબેક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બધાંની વચ્ચે નેહા કક્કડ પોતાનાથી 8 વર્ષ નાના પતિ રોહનપ્રિત સિંહ સાથે અડદી રાતે મુંબઈના રસ્તાઓ પર સ્પોટ થઈ હતી. જોકે અડધી રાતે બન્ને ઢોસા ખાવા માટે નિકળ્યા હતાં ત્યારે બન્નેએ રસ્તામાં કમેરેમેન મળી ગયા હતાં. એવામાં જ્યારે બન્નેને પૂછવામાં આવ્યું કે, ક્યાં જઈ રહ્યાં છો તે નેહાએ કહ્યું હતું કે, અમે બન્ને ઢોસા ખાવા માટે બહાર નીકળ્યાં છીએ.

નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહનો વીડિયો સોશિય મીડિયા પર બહુ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બન્ને એક-બીજાની સાથે બહુ જ ખુશ જોવા મળી રહ્યાં હતાં.

નેહા કક્કડ અત્યારે પોતાની મેરિડ લાઈફ ખૂબ જ એન્જોય કરી રહી છે. નેહા ઘણીવાર પતિ રોહનપ્રિત સિંહની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી રહી છે.

હાલમાં જ નેહાએ રોહનપ્રિતની સાથે ધ કપિલ શર્મા શોમાં પણ પહોંચી હતી. જ્યાં બન્નેએ પોતાની લવ લાઈફને લઈને ઘણાં ખુલાસા કર્યા હતાં.

નેહા અને રોહનપ્રિતને ઘણીવાર મસ્તી કરતાં જોવા મળ્યાં છે. એક દિવસ પહેલા જ નેહા અને રોહનપ્રિતને મુંબઈના રસ્તા પર સ્પોટ થયા હતાં.

વાયરલ થયેલા વીડયોમાં નેહા અને રોહનપ્રિતે એક જ જેવી ટી-શર્ટ એટલે બ્લેક રંગની ટી શર્ટ પહેરી હતી.

કપલે ઓક્ટોબરમા લગ્ન કર્યા હતાં. બન્નેએ પહેલા દિલ્હીના ગુરુદ્વારમાં લગ્નના ફેરા લીધા હતા ત્યાર બાદ ચંદીગઢમાં ગ્રાન્ડ રિસેપ્શન ઓર્ગેનાઈઝ કર્યું હતું.

નેહા પતિની સાથે હનીમૂન મનાવવા માટે દુબઈ ગઈ હતી. જ્યાં કપલે રોમેન્ટિક વેકેશન એન્જોય કર્યું હતું.

You cannot copy content of this page