Only Gujarat

Religion

નવા વર્ષનો પહેલો મહિનો કઈ રાશિ માટે કેવો સાબિત થશે, વાંચો માસિક રાશિફળ

અમદાવાદઃ કહેવાય છે કે વર્ષની શરૂઆત જો સારી હોય તો શક્ય છે કે આખું વર્ષ સારું જાય. 2021નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી શરૂ થઈ ચૂક્યો છે. જ્યોતિષાચાર્યના પ્રમાણે, આ મહિનો અનેક રાશિ માટે શુભ સાબિત થશે. ધન, વેપાર, તબિયત…

નવા વર્ષે પહેલું જ રાશિ પરિવર્તન, જાણો કોને થશે ફાયદો ને કોણ માથું પકડીને રડશે?

અમદાવાદઃ બુધ દેવ પાંચ જાન્યુઆરી, 2021ના રોજ મંગળવારે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બુધ મકર રાશિમાં 25 જાન્યુઆરી, 2021 સુધી રહેશે અને પછી મકરમાંથી કુંભમાં જશે. બુધનું આ ગોચર તમામ રાશિઓ પર અસર કરશે. જાણીએ બુધનું મકર રાશિમાં…

2021નું વર્ષ મીન રાશિ માટે શું લઈને આવ્યું છે? કેવું જશે ને શું થશે ફાયદો, વાંચો રાશિફળ

મીન રાશિના લોકોને નવા વર્ષમાં કારિયરની દૃષ્ટિએ અનુકૂળ પરિણામ મળશે. આ સમય દરમિયાન તમે તમારા ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. તમને તમારા સાથીનો ટેકો મળશે. આ સમયે તમારા અધિકારીઓ અને સાથીકર્મી સાથે વધુ સારા સંબંધ બનાવવાની જરૂર રહેશે. તમારા અધિકારીઓ તમારી…

નવું વર્ષ કુંભ માટે લઈને આવ્યું છે ખાસ ભેટ, વિદેશમાં ફરવાની છે ભરપૂર તકો ને મનનું ધાર્યું થશે એ નફામાં

કુંભ રાશિના જાતકોને નવા વર્ષે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે અને મિશ્ર પરિણામો મળશે. વેપારીઓને કાર્યક્ષેત્રના સંબંધમાં યાત્રા પર જવાનો અવસર મળશે. આ વર્ષે નોકરી ટ્રાન્સફર પણ થઇ શકે‌ છે. આર્થિક જીવનનાં ખર્ચમાં અચાનક વૃદ્ધિ થશે, જેના કારણે થોડો સમય…

મકર રાશિના જાતકોએ સમજી વિચારીને કરવા ખર્ચા, 2021માં આર્થિક સ્થિતિ રહેશે તંગ

મકર રાશિના જાતકોને નવા વર્ષમાં સારા ફળની પ્રાપ્તિ થશે. શનિ અને ગુરુની યુતિથી તમને નસીબનો સાથ મળશે. વેપારીઓ માટે પણ આ વર્ષ શુભ રહેશે. આર્થિક સ્થિતિમાં શરૂઆતના કેટલાક મહિનાઓમાં મુશ્કેલી રહેશે, પરંતુ વર્ષના મધ્યમાં રૂપિયાની આવકથી તમારા આર્થિક સંકટ દૂર…

2021નું વર્ષ ધન રાશિ માટે છે પૈસાનું વરસ, જાણો કેવું પસાર થશે આ નવું વર્ષ

નવું વર્ષ ધન રાશિના જાતકોના કારિયરની દ્દષ્ટિએ વધુ સારું રહેશે. સાથીની મદદથી સારા પરિણામ પ્રાપ્ત થશે. વેપારી લોકો માટે પણ આ વર્ષ સારું રહેશે. તેમને વ્યવસાયમાં અપાર સફળતા મળશે. આ વર્ષે તમારું સ્વાસ્થ્ય મિશ્રફળદાયી રહેશે. જોકે શનિદેવ તમારી કસોટી લેતી…

વૃશ્ચિક રાશિના જાતકો પર નવા વર્ષે થશે પૈસાનો વરસાદ, જાણો 2021માં શું થશે ખાસ

નવું વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે સારું રહેશે. તમને સ્વાસ્થ્ય સંબંધિત મિશ્રફળ મળી શકે છે. તમે લાંબી બીમારીથી સ્વસ્થ થશો. તમારે ઘણા ક્ષેત્રે મહેનત કરવી પડશે. પ્રેમ સંબંધો માટે નવું વર્ષ ખૂબ સારું રહેશે. કેટલાક લોકોને લગ્નજીવનની વાતો સાંભળવાની તક…

2021માં તુલા રાશિના જાતકોને મળશે મનગમતી નોકરી, આ એક વાતમાં અચૂક રાખવું ધ્યાન

તુલા રાશિ માટે નવું 2021નું વર્ષ ઘણાં ફેરફારો લાવશે. આ વર્ષે ઘણા ક્ષેત્રોમાં સફળતા મળશે. આ સમયે તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ પરિવર્તન આવશે. કરિયરની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આ વર્ષે સારા પરિણામ મળશે. જૂનથી જુલાઇ મહિનાના મધ્યમાં મંગળના…

વર્ષ 2021માં કન્યા રાશિના જાતકોની તબિયત રહેશે ટનાટન, જાણો કેવું જશે આખું વરસ?

કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ આર્થિક રૂપે સામાન્ય રહ્યું છે. વર્ષની શરૂઆત તમારા માટે સારી રહેશે. વર્ષના મધ્યમાં તમારે સાવચેત રહેવું પડશે.. આ વર્ષે કરિયરમાં તમને સારી સફળતા મળી શકે છે. તમે નવી યોજનાઓ વિશે વિચારી શકો છો. જો…

નવું વર્ષ સિંહ રાશિ માટે છે અનેક રીતે ખાસ, જાણો એવું તો શું છુપાયેલું છે 2021માં

સિંહ રાશિના જાતકો માટે નવું વર્ષ આર્થિક દૃષ્ટિએ સારું રહેશે. આ વર્ષે તમે તમારા પરિવારની સહાયતાથી રૂપિયા કમાઈ શકશો. નાની-નાની સફળતાથી તમે મોટી સફળતા હાંસલ પણ કરી શકશો. આ વર્ષે મોટું રોકાણ ખૂબ કાળજી પૂર્વક કરવું. અભ્યાસમાં કોઈ પ્રકારનો શોર્ટકટ…

You cannot copy content of this page