Only Gujarat

Day: June 26, 2021

‘અનુપમા’ની કાવ્યાની કાતિલ જવાની પર ચાહકો થયા પાગલ, આ છે મિથુનાદાની મોટી વહુ

મુંબઈઃ ફૅમશ ટીવી સિરિયલ અનુપમામાં કાવ્યાનો રોલ પ્લે કરનારી મદાલસા શર્મા મિથુન ચક્રવર્તીની પૌત્ર વધુ છે. મદાલસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. મદાલસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ નવા ફોટો શેર કરતી રહે…

વિરમગામના ખેડૂતે અશ્રુ ભીને આંખે ગાયામાતાના અંતિમ સંસ્કાર કર્યા, જુઓ તસવીરો

વિરમગામ: સ્વાર્થી સમાજમાં ગાયોને ભટકતી છોડી મુકવાનો રિવાજ બનવા લાગ્યો છે. પણ અમદાવાદના વિરમગામના થોરીથાંભા ગામે એક ગાયનું મૃત્યું થયું તો માતમના માહોલ વચ્ચે ખેડૂતે પોતાની પ્રિય ગાયના અંતિમ સંસ્કાર કર્યા અને તેની અસ્થિ સંગમમાં વહાવીને તેરમું કરવાની પણ તૈયારીઓ…

અકસ્માતમાં કાર સળગતા ભાઈ-બહેનનો આખેઆખો પરિવાર મોતને ભેંટ્યો, રડાવી દેતી તસવીરો

સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર પાટણ જિલ્લાના ભાઈ અને બહેન એમ બંનેનો પરિવાર એક કારમાં સળગીને ભડથું થઈ ગયો હતો. એક સમયે તમામના મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ થયા હતા. સાંતલપુર તાલુકાના કોરડા ગામથી બહેન તેના પરિવાર સાથે ભાઈના ઘરે ગઈ હતી….

અમદાવાદના જાણીતા બુટલેગરના પુત્રના લગ્નમાં પોલીસે જાનૈયા બની કર્યો ડાન્સ પછી…..

પ્રશાંત દયાળ, અમદાવાદ: પોલીસ અધિકારી તરીકે કયારે કાયદાનો અને કયારે હ્રદયની સુચનાનો અમલ કરવાનો તે કઠીણ કામ હોય છે. 2014માં આમદાવાદમાં આસીસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મુકાયેલા મનજીતા વણઝારા માટે આવું જ કંઈક મુશ્કેલ આવ્યુ હતું. અમદાવાદમાં એફ ડીવીઝનમાં મુકાયેલા એસીપી…

સૌરાષ્ટ્રના નાના એવા ગામમાં હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, આવો હતો મોભો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામમાં હેલિકોપ્ટરમાં લગ્નની જાન આવી પહોંચી. આ પંથકમાં સૌ પ્રથમ વખત હેલિકોપ્ટમાં જાનનું આગમન થતા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હેલિકોપ્ટરને જોવા ઉમટી પડ્યા હતા. એટલું જ જેવી જાન આવી કે વરરાજા પર પૈસાનો વરસાદ…

You cannot copy content of this page