Only Gujarat

Day: June 25, 2021

સસરાએ વિદાય સમયે વહુ સાથે જે કર્યું એ જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકે એ નક્કી

દહેજ લોભીઓ માટે આયના દેખાડવા જેવા સમાચાર ઉત્તર પ્રદેશનાં કાનપુરથી સામે આવ્યા છે. જ્યાં એક કારોબારી સસરાએ કોઈ પણ દહેજ લીધા વગર એક ખેડૂતની પુત્રીની સાથે પોતાના એન્જીનિયર પુત્રના લગ્ન કરાવ્યા હતા. તેનંથી પણ અચરજની વાત તો એ છેકે, તેમણે…

IASના ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું, પહેલી સિગરેટ ક્યારે પીધી હતી? ટોપરે આપ્યો અફલાતૂન જવાબ

અમદાવાદઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC) મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ પરીક્ષાર્થીઓ રિઝલ્ટની કાગડોળે રાહ જોતા હોય છે. મેઈન એક્ઝામ પાસ કર્યાં બાદ ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે. ઈન્ટરવ્યૂમાં અઘરા સવાલો પૂછવામાં આવે છે તો ઘણીવાર એવા સવાલ પણ પૂછવામાં…

વિઠ્ઠલ રાદડિયા પોતાના બધાં જ વાહનો પર કેમ લખાવતાં હતાં ‘વૈભવ’ નામ? જાણો કારણ

રાજકોટ: સૌરાષ્ટ્રના ખુબ જ લોકપ્રિય નેતા વિઠ્ઠલ રાદડિયાના નિધન બાદ લોકો તેમના ભૂતકાળના સંસ્મરણો યાદ કરી રહ્યા છે. ગુજરાતના ઘણાં ઓછા લોકોને ખબર હશે કે વિઠ્ઠલભાઈ રાદડીયાએ તમામ વાહનોની ઉપર ‘વૈભવ’ નામ લખાવ્યું હતું. તેઓ શા માટે વૈભવ લખાવતાં હતાં…

ગુજરાતમાં 17 વર્ષની કિશોરી બ્રેનડેડ જાહેર થતાં એકસાથે 7 અંગોનું કરાયું દાન, જાણો કયા અંગોને ક્યાં કરાયા ડોનેટ

વડોદરા: ગુજરાતના વડોદરાની સવિતા હોસ્પિટલમાં સારવાર સમયે હાલોલની કિશોરીને બ્રેનડેડ જાહેર કરવામાં આવી હતી ત્યારે પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું. જોકે આ કિશોરીના 7 અંગના દાન કરવામાં આવ્યા છે જેમાં હાર્ટ, ફેફસા, બે કિડની, બે ચક્ષુ અને લિવરનું દાન…

તમારો મોબાઈલ ખોવાઈ જાય તો તમે શું કરશો? ચિંતા કરવાની જરૂર નથી ફક્ત કરો આ એક કામ

અમદાવાદ: આજના જમાનામાં જ્યાં એક તરફ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ભારતમાં હજુ પણ ઈન્ટરનેટ વાપરવામાં વિશ્વની એવરેજ સંખ્યા કરતા ઘણી પાછળ છે. ત્યારે એક સર્વે પ્રમાણે, ગ્લોબલ ઈન્ટરનેટ યુઝર્સ 56 ટકા…

You cannot copy content of this page