કોરોનાવાઈરસના ડર વચ્ચે ફરહાન ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક, આ અંદાજમાં મળ્યો જોવા
મુંબઇઃ જાવેદ અખ્તરના દીકરા ફરહાન અખ્તરે છેલ્લા કેટલાક મહિનાઓથી એક્ટ્રેસ શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ શિબાનીએ ફરહાન સાથેની એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી. જેમાં બંન્ને એકદમ ક્લોઝ જોવા મળી રહ્યા છે. જોકે આ ફોટોને લઇને લોકો…