Only Gujarat

wealth

માત્ર 27ની ઉંમરમાં આલિયા ભટ્ટ છે ત્રણ-ત્રણ ઘરની માલિક, ગેરેજમાં પડી છે લક્ઝૂરિયસ કાર્સ

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ 27 વર્ષની થઇ ગઇ છે. 15 માર્ચ 1993ના રોજ મુંબઇમાં જન્મેલી આલિયાએ બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘સંઘર્ષ’થી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, લીડ એક્ટ્રેસ તરીકે તે 2012માં આવેલી ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’માં જોવા મળી…

You cannot copy content of this page