Only Gujarat

રાજકોટ

જામકંડોરણામાં 156 નવદંપતિના યોજાયા ‘શાહી સમૂહલગ્ન’, વિન્ટેજ કારમાં નીકળ્યો શાહી વરઘોડો

રાજકોટ: જયેશ રાદડિયા દ્વારા જામકંડોરણામાં શાહી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજીત છઠ્ઠા શાહી સમૂહ લગ્નમાં 156 નવદંપતીને આશિર્વાદ અને શુભકામના પાઠવવા મુખ્યમંત્રી સહિત અનેક સંતો-મહંતો, સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિન્ટેજ કાર…

You cannot copy content of this page