Only Gujarat

Day: March 16, 2024

લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર: ગુજરાતમાં આ તારીખે યોજાશે મતદાન

Lok Sabha Election 2024 Date Schedule : ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. દેશમાં 7 તબક્કામાં મતદાન થશે, પ્રથમ મતદાન 19મી એપ્રિલે થશે જ્યારે મતગણતરી 4 જૂને થશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે અમારી પાસે 1.82 કરોડ યુવા…

સુરત એરપોર્ટ પર પાર્ક કરેલા ડમ્પર સાથે પ્લેન અથડાયું પછી શું થયું?

સુરત એરપોર્ટને તાજેતરમાં કેબિનેટ દ્વારા આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં અકસ્માતો અહીં અટકતા નથી. બુધવારે (13 માર્ચ) રાત્રે 10.30 કલાકે મોટી દુર્ઘટના ટળી હતી. શારજાહથી ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ઉતરી ત્યારે ત્યાં પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાઈ…

કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ, આ જગ્યાએ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો

Petrol-Diesel Rate Cut: પેટ્રોલ-ડીઝલના દરમાં ઘટાડા અંગે કેન્દ્ર સરકારે વધુ એક મોટી ભેટ આપી છે. ભારતના લક્ષદ્વીપ ટાપુમાં, એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને કાવારત્તી અને મિનિકોય માટે રૂ. 5.2 પ્રતિ લિટરનો…

You cannot copy content of this page