Only Gujarat

Day: April 24, 2022

મહિલા સબ ઇન્સ્પેક્ટરે ગળેફાંસો ખાધો, હવે મોબાઇમાંથી ખુલશે મોતનું રહસ્ય

અમેઠીમાં ફાંસીએ લટકેલી મહિલા રશ્મિના મોતનું રહસ્ય તેના મોબાઈલમાં છુપાયેલું છે. તેણે નિધનના બે કલાક પહેલા જ પોતાનું વોટ્સએપ ડીપી બદલ્યું હતું. કોઇ રિંગ પહેરેલી વ્યક્તિ બીજી વ્યક્તિનો હાથ છોડીને જઈ રહી હોય તેવો ફોટો આ મહિલાએ પોતાના નિધન પહેલા…

યુવતીએ પહેલાં બળાત્કારનો આરોપ મૂક્યો ને પછી તેની સાથે જ કર્યા લગ્ન

ભૉપલનું દંપતી રશ્મિ ઠાકોર અને અનસ સિદ્દીકી જે ઇન્દોરમાં ભાડેથી કાર લઈને છેતરપિંડી કરીને વેંચતા હતા તે મામલે હાલમાં જ નવો ખુલાસો થયો છે . પોલીસનું કહેવું છે કે, રશ્મિ ઠાકોર અને તેના પતિ અનસ સિદ્દીકી પર પહેલા બળાત્કાર નોંધાવી…

You cannot copy content of this page