Only Gujarat

daughter Tara

‘બાલિકાવધૂ’ ફૅમ આ એક્ટ્રેસની દીકરી ગુલાબી ફ્રોકમાં લાગી પરી, મોમ સાથે જોવા મળી ખુશખુશાલ

મુંબઇઃ જાણીતી ટીવી સીરિયલ બાલિકા વધૂમાં નંદિનીની ભૂમિકા ભજવીને ફેમસ થયેલી એક્ટ્રેસ માહી વિજની દીકરી તારા સાત મહિનાની થઇ ગઇ. માહીએ દીકરીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તારા પિંક ફ્રોક પહેર્યું છે. પિંક ફ્રોકમાં તારા પરી જેવી લાગી રહી…

You cannot copy content of this page