Only Gujarat

National

વૈષ્ણોદેવીનો આ સિક્કો તમને કરશે માલામાલ, બસ કરવાનું રહેશે આટલું

આ ગામની બીજી એક ખાસ વાત એ છે કે, વર્ષોથી વિદેશમાં સ્થાયી ગામના એનઆરઆઈએ ગુજરાતી સંસ્કૃતિ અને સંસ્કારને જાળવી રાખ્યા છે. ગામના દરેક ઘરમાંથી વ્યક્તિ વિદેશ હોવાથી અહીંની શાળામાં પણ અંગ્રેજી શિક્ષણ પર ભાર મુકવામાં આવે છે. જો કે વિદેશમાં કડકડાટ અંગ્રેજી બોલતા બાળકો ગામમાં આવીને તદ્દન દેશી અંદાજમાં જોવા મળે છે.

આજે અમે તમને એક ખાસ 2 રૂપિયાના સિક્કા વિશે બતાવીશું જેના બદલામાં તમને 5 લાખ રૂપિયા મળી શકે છે. 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા પર વૈષ્ણીદેવીના ફોટોવાળો સિક્કાની બજારમાં ખૂબ જ ડિમાન્ડ છે. જો તમારી પાસે પણ વૈષ્ણી દેવીની તસવીરવાળો એક અથવા બે રૂપિયાવાળો સિક્કો છે તે તમને આ પૈસા મળી શકે છે.

આ સિક્કાનેતમે Indiamart.com, CoinBazar, ઈજીબે અથવા OLX જેવી ઓનલાીન વેબસાઈટ પર વેચી શકો છો. આના માટે તમારે ફક્ત સિક્કાનો ફોટો અપલોડ કરીને તમારે રજીસ્ટર્ડ કરાવવાનું રહેશે.

અત્યારના દિવસો 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કા અને વૈષ્ણો દેવી વાળા સિક્કાની બહુ જ ડિમાન્ડ છે. તમે ઈચ્છો તો ભાવતાલ પણ કરી શકો છો. જો તમારી પાસે 2 રૂપિયાનો આ સિક્કો છો તો તમે પણ 5 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે આ સિક્કો 1994, 1995, 1997 અથવા 2000 સીરિઝનો હોવો જોઈએ.

સિક્કાને વેચવા માટે તમારે OLX પર સૌથી પહેલા એક સેલરની જેમ તમારે રજિસ્ટર્ડ કરાવવું પડશે. ત્યાર બાદ તમારી પાસે જે સિક્કો છે તેની બન્નેબાજુની તસવીરો પાડીને અપલોડ કરવાની રહેશે. હવે તમારે તમારો મોબાઈલ નંબર અને મેઈલ આઈડી અપલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ સંપૂર્ણ ડિટેલ્સ ભરીને સબમિટ કરવાનું રહેશે. હવે જેને પણ આ સિક્કા ખરીદવા હશે તો તે તમારા નંબર પર ફોન કરશે અથવા મેઈલ કરશે.

You cannot copy content of this page