Only Gujarat

National

મગજ કામ કરતું બંધ થઈ જાય એવો કિસ્સો, વિધવા કાકીએ સગીર ભત્રીજાના કપડા કાઢી પછી…

એક ચોંકાવનારો અને મગજ કામ કરતું બંધ થઈ જાય એવો કિસ્સો સામે આવ્યો છે. એક વિધવા કાકીએ જે કર્યું એ જાણીને ભલભલા હચમચી ગયા છે. એક એઈડગ્રસ્ત મહિલાએ જેઠના દીકરા સાથે શારીરિક સંબંધ બાધ્યો હતો. બનાવ બહાર આવતા જ પરિવારના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. હાલ આ બનાવ આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ મામલો ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાંથી સામે આવ્યો છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે શનિવારે સગીર છોકરાના સંબંધીઓએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે HIV પોઝીટીવ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ત્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવી છે. આ મામલાની તપાસ કરી રહેલા સબ-ઇન્સ્પેક્ટર રીટા ચૌહાણે જણાવ્યું હતું કે મહિલાએ ગયા મહિને હોળી પહેલા છોકરા સાથે અભદ્ર કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલાના પતિનું ગયા વર્ષે અવસાન થયું હતું
મહિલાના પતિનું ગત વર્ષે ડિસેમ્બરમાં એઇડ્સના ચેપને કારણે અવસાન થયું હતું. આ પછી મહિલા ઉત્તર પ્રદેશમાં તેના ગામ પીલીભીત ગઈ હતી. મહિલાના પતિના મોટા ભાઈનો દીકરો ગત મહિને અંતિમ સંસ્કાર સંબંધિત વિધિ માટે હોળી પહેલા પીલીભીત આવ્યો હતો. તે દરમિયાન મહિલાએ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી સગીર ત્યાંથી તેના ઘરે ગયો હતો.

જેઠના પરિવારને બરબાદ કરવા આવો રસ્તો અપનાવ્યો
એસઆઈ રીટા ચૌહાણે જણાવ્યું કે મહિલા 30 માર્ચે ઉધમસિંહ નગર પરત આવી હતી. તે છોકરાનું સતત જાતીય શોષણ કરતી હતી. આ અંગે કોઈને ન કહેવાની ધમકી આપતો હતો. મહિલાને તેના જેઠના પરિવારની ઈર્ષ્યા હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મહિલા જેઠને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહી હતી.

કાકી સતત ભત્રીજાને ધમકાવી હતી
દરમિયાન 2 એપ્રિલે ફરી એકવાર તે સગીર સાથે રંગરેલિયા મનાવી રહી હતી. જેને સગીરની માતા જોઈ ગઈ હતી. બાદમાં સગીરને તેની માતાએ પૂછતાં તેણે આખી કહાની વર્ણવી હતી. બાદમાં સગીરના માતા-પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ FIR નોંધાવી હતી. પોલીસે મહિલાની IPCની કલમ 270 અને POCSO એક્ટની કલમ 5 અને 6 હેઠળ ધરપકડ કરી છે. તેના પર સગીર પર ગંભીર જાતીય હુમલો કરવાનો અને જીવલેણ રોગનો ચેપ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page